કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૧ ડબ્બો
  1. ૬ નંગકાચા કેળા
  2. તળવા માટે તેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ તેલ ગરમ કરો ગરમ થાય એટલે કેળા ની છાલ ઉતારી લેવું કઢાય માં જ વેફર ના મસીન ની મદદથી વેફર પાડવી

  2. 2

    કડક થાય ત્યાં સુધી તળવી પછી ગરમ હોય ત્યારે જ મીઠું મરી પાઉડર ઉમેરો મીક્સ કરો

  3. 3

    તૈયાર ક્રન્ચી કેળા ની વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes