શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 4 નંગકાચા કેળા
  2. સ્વાદ અનુસારસીંધવ મીઠુ
  3. 1 ચમચીમરી પાઉડર
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળાને સરસ ધોઈને છાલ ઉતારવી.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ મૂકવું. તેલ ગરમ થાય પછી ગરમ તેલમાં કેળા ની વેફર પાડવી.

  3. 3

    વેફર ને તેલમાં બરાબર તળવી. એક થાળીમાં વેફરને કાઢી લેવી.

  4. 4

    તળેલી વેફર માં સીંધવ મીઠું તથા મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું. વેફર ઠંડી થાય એટલે સર્વ કરવી અથવા ડબ્બા માં ભરીને રાખવી.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes