કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ઑલ ટાઈમ ફેવરીટ સ્નેક, ડબ્બો લઈ ને બેસો તો ખાલી કરીને જ ઉભા થાવ, એટલી ટેમટીંગ વેફર. ફરાળ માં પણ ખવાય એવી.જૈનો ની પણ મનપસંદ વેફર છે આ.
#EB
#Week16

કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)

ઑલ ટાઈમ ફેવરીટ સ્નેક, ડબ્બો લઈ ને બેસો તો ખાલી કરીને જ ઉભા થાવ, એટલી ટેમટીંગ વેફર. ફરાળ માં પણ ખવાય એવી.જૈનો ની પણ મનપસંદ વેફર છે આ.
#EB
#Week16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3-4  સર્વ
  1. 3 નંગકાચા કેળા
  2. મીઠું
  3. મરી
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    તળવા માટે તેલ ગરમ મુકવું. તેલ માં ચપટી મીઠું નાંખવું.

  2. 2

    ગ્રેટર ને મીઠું લગાડવું.મેં અહિયા અંજલિ નું grater વાપર્યું છે.

  3. 3

    કેળા ની છાલ કાઢી,એના ઉપર મીઠું લગાડવું. ગરમ તેલ માં grater થી વેફર direct જ પાડવી.વચ્ચે વચ્ચે હલાવવી.કડકડ અવાજ આવે એટલે નિતારી ને કાઢી લેવી.

  4. 4

    ગરમ વેફર ઉપર મીઠું - મરી સ્વાદ પ્રમાણે નાંખી, ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બામાં માં ભરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes