પળ વાળી મીઠી પૂરી (Pal Vari Sweet Poori Recipe In Gujarati)

Nilu Gokani @nilugokani
#શ્રાવણ
સાતમ આઠમ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જ
પળ વાળી મીઠી પૂરી (Pal Vari Sweet Poori Recipe In Gujarati)
#શ્રાવણ
સાતમ આઠમ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળને પાણી માં ઓગાળી લયો લોટ માં વરિયાળી મોણ નાખી મિક્સ કરી લોટ બાંધી ગોળવારા પાણી થી 1 કલાક રાખી દયો પછી તેલ ચમચી નાખી મસળી પળવારી ત્રિકોણ પૂરી વણી ને તરિલ્યો તો ત્યાર છે પૂરી
Similar Recipes
-
-
મીઠી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : મીઠી પૂરીસાતમ આઠમ ના તહેવાર મા બધી બહેનો આખો દિવસ રસોડા મા બીઝી થઈ જાય છે બોળચોથ ના દિવસ થી રસોઈ બનાવવા ની શરૂઆત કરતા હોય છે. છેક રાંધણ છઠ્ઠ સુધી બનાવતા હોય છે. તો આજે મે આપણી ટ્રેડિશનલ વાનગી મીઠી પૂરી બનાવી . Sonal Modha -
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#શ્રાવણ (સાતમ-આઠમ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
-
-
-
મીઠ્ઠી પૂરી(mithi puri recipe in gujarati)
અત્યારે સાતમ- આઠમ ઉપર આ પૂરી બધા ના ઘર માં લગભગ બનતી જ હોઈ છે.... Meet Delvadiya -
મીઠી પૂરી(Mithi Puri recipe in Gujarati)
#GA4#Week9#પૂરી#મેંદોમારા મિસ્ટર ને આ પૂરી બહુ ભાવે તેથી દિવાળી અને સાતમ આઠમ માં મારે ત્યાં આ પૂરી અચૂક બને જ...ગોળ વાળી હોય એટલે આરોગ્ય ની દ્રષ્ટિ એ પણ સારી...તો તમે પણ જરૂર થી બનાવજો.... Sonal Karia -
-
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi -
મીઠી-મધુરી તલવાળી ગળી પૂરી/મીઠીપુરી
#SFR#Post#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીસ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે રાંધણ છઠ શીતળા સાતમ અને જન્માષ્ટમી રક્ષાબંધન આ બધા મોટા તહેવારો શ્રાવણ મહિનામાં આવે છે આ મહિનામાં જુદા જુદા ફરસાણ અને વાનગી બનાવવામાં આવે છે અને લોકો આ વાનગી ની મોજ માણે છે અને તહેવારો આનંદથી ઉજવે છે મેં આજે તલવાળી મીઠી પૂરી બનાવી છે જે ખૂબજ સ્વાદિષ્ટ બની છે Ramaben Joshi -
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#શ્રાવણઆઠમ સ્પેશ્યલ રેસીપીલાલાને ધરાવવા માટે બનાવ્યા છે Falguni Shah -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણસાતમ આઠમ નિમિત્તે ફારસી પૂરી પણ બનાવવા માં આવે છે Jayshree Chauhan -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
-
-
ગળી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
#ff3 અમારા ઘર ની બધાં ને ભાવતી ખાસ સાતમ આઠમ માં બને. સાતમ ના મેળા માં જવું હોય ને બધાં ભેગા થયા હોય ત્યારે કોરા નાસ્તા કરી મેળા માં જઈએ. HEMA OZA -
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#week16 સાતમ આઠમ નિમિત્તે ખાસ Jayshree Chauhan -
-
ગોળ વાળી પૂરી (Jaggery Poori Recipe In Gujarati)
#SFRનાના બાળકો માટે ફેવરિટ ગળી પૂરી..સાથે બટાકા નું તીખું શાક હોય તો મજા પાડી જાય.. Sangita Vyas -
જાડા મઠિયા (Thick Mathia Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
-
-
ગોળ તલ પૂરી
#RB17#Cookpadguj#Cookpadind આ રેસિપી ખુબ ફેવરીટ છે મારા ઘરમાં સાતમ આઠમ આવવાની છે તે પહેલા ગોળ તીલ પૂરી બને છે અને ઘી સાથે ખાવાથી હેલ્ધી ખૂબ સ્વાદિષ્ટ પૂરી લાગે છે. Rashmi Adhvaryu -
મલ્ટી ગ્રેઈન સ્વીટ પેનકેક(Multy grain sweet pancake recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જPost -4 Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15440900
ટિપ્પણીઓ