જાડા મઠિયા (Thick Mathia Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
જાડા મઠિયા (Thick Mathia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડ પાણીમાં ઓગાળી લો.એક થાળીમાં મઠીયા નો લોટ ચાળી લો. પછી તેમાં તેલ, મીઠું,હળદર,લાલ મરચું પાઉડર,અજમો,તલ, હિંગ નાખી લોટમાં બધા મસાલા મિક્સ કરો. પછી ખાંડનું પાણી થોડું થોડું કરીને રેડી ભાખરી જેવો કઠણ લોટ બાંધવો.જરૂર પડે તો જ બીજો પાણી લેવું.
- 2
હવે લોટ બંધાઈ ગયો છે. તેને દસ્તાન ની મદદથી લોટને કુટવો. બરાબર મસળી તેનો થોડો લોટ લઈ લાંબા અને પાતળા લંબગોળ વાટા કરવા. પછી તેને ચપ્પાથી નાના ટુકડા કરવા.
- 3
ત્યારબાદ પૂરીની જેમ વણવું. હવે એક કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં મઠીયા એક પછી એક તેલમાં મૂકો. ગેસ ધીમો રાખો.પછી ઝારાની મદદથી મઠીયા નો ફેરવો.ગોલ્ડન કલર ના થાય એટલે એક પ્લેટમાં કાઢી લેવા.આમ વારાફરતી બધા જ જાડા મઠિયા તરી લેવા.
- 4
હવે તૈયાર છે જાડા મઠિયા તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
વડા (Vada Recipe In Gujarati)
#EB#Week16#theme16#Guess the word#સાતમ આઠમ સ્પેશિયલ રેસિપી#Shravan Jigisha Modi -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમાના હાથની રસોઈ એટલે સૌથી બેસ્ટ હોય છે કારણ કે તેમાં માનો છલોછલ પ્રેમ ભરેલો હોય છે કહેવત છે કે માના વિના સુનો સંસાર આ જાડા મઠીયા ની રેસીપી મારી મમ્મી પાસેથી શીખી છું ને મઠીયા માં તેના જેવો સ્વાદ આવે તેવી હું કોશિશ કરું છું Jayshree Doshi -
-
મઠ ની પુરી (જાડા મઠિયા)
#Guess The Word#Dry Nastaમારી ઘરે વારંવાર આ નાસ્તો બનતો હોય છે. બધા ને ખુબ જ ભાવે છે. Arpita Shah -
-
-
-
-
ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
-
-
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DFTદિવાળી માં અવનવા નાસ્તા બને છે પણ મઠિયા ના હોય તો દિવાળી જ ના લાગે.. Daxita Shah -
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
# મોટે ભાગે બધા ગુજરાતી ના ઘરે આ નાસ્તો બને જ છે. દિવાળી માં પણ જાડા મઠિયા બને જ છે. Arpita Shah -
-
-
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#શ્રાવણ (સાતમ-આઠમ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DIWALI2021 ......................................................#CB4 Jayshree Soni -
સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta #ff3#શ્રાવણ Jayshree Doshi -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
આ એક એવો નાસ્તો છે જે દરેક ના ઘરમાં બનતો જ હોય છે. પણ દિવાળી માંજ બનવા. પણ હવે તો બારેમાસ આ નાસ્તો બનાવાય છે. અમારા ઘરમાં બધાને જાડા મઠિયા બહુ જ ભાવે છે. Richa Shahpatel -
-
-
-
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#guess the world daksha a Vaghela -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#શ્રાવણ#Divali2021#Guess The Word#cookpadgujrati Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437522
ટિપ્પણીઓ