મીઠ્ઠી પૂરી(mithi puri recipe in gujarati)

Meet Delvadiya @cook_25153084
અત્યારે સાતમ- આઠમ ઉપર આ પૂરી બધા ના ઘર માં લગભગ બનતી જ હોઈ છે....
મીઠ્ઠી પૂરી(mithi puri recipe in gujarati)
અત્યારે સાતમ- આઠમ ઉપર આ પૂરી બધા ના ઘર માં લગભગ બનતી જ હોઈ છે....
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ પાણી લઈ ને એમાં એક કપ જેટલો ગોળ ઉમેરી ને એમાં ગોળ ને વ્યવસ્થિત ઓગાળો...
- 2
હવે ઘઉં નો લોટ લઈ ને એમાં એક ટેબલ ચમચી તેલ નું મોણ આપો....
- 3
હવે એમાં ધીમે ધીમે ગોળ ના લોટ નું પાણી ઉમેરો.... અને થોડો ઢીલો લોટ બાંધવો... થોડીક વાર માં લોટ કડક થાય જ છે.....
- 4
હવે ફોટો માં બતાવ્યા પ્રમાણે લોટ માંથી લુવા વાળી લો....
- 5
હવે પૂરી પ્રેસ કરવા ના મશીન થી પૂરી પ્રેસ કરી લો..
- 6
હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો... તેલ આવી ગયા પછી એમાં પૂરી ફ્રાય કરવા માટે ધીમે ધીમે એડ કરો... અને ફોટો માં બતાવ્યા પ્રમાણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠી પૂરી(Mithi Puri recipe in Gujarati)
#GA4#Week9#પૂરી#મેંદોમારા મિસ્ટર ને આ પૂરી બહુ ભાવે તેથી દિવાળી અને સાતમ આઠમ માં મારે ત્યાં આ પૂરી અચૂક બને જ...ગોળ વાળી હોય એટલે આરોગ્ય ની દ્રષ્ટિ એ પણ સારી...તો તમે પણ જરૂર થી બનાવજો.... Sonal Karia -
ઘઉં ના લોટ ની મીઠી પૂરી(mithi puri recipe in gujarati)
#સાતમફ્રેન્ડ્સ, જનરલી આ પૂરી સાતમ ની રસોઇ માં ચોક્કસ બનાવવા માં આવે છે. તેમ છતાં ખુબ જ પૌષ્ટિક એવી આ પૂરી રેગ્યુલર નાસ્તા માટે પણ બનાવી શકાય છે. આ પૂરી માં ગોળ નો ઉપયોગ કરેલ હોય બાળકો માટે પણ ખુબ જ પૌષ્ટિક રહેશે તેમજ ઘી સાથે આ પૂરી સર્વ કરશો તો ચોક્કસ બઘાં ને ભાવશે. asharamparia -
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
સાતપડી પૂરી (Saat Padi Puri Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ2 આ પૂરી ગુજરાત માં દરેક વાર તહેવારે બનતી જ હોય છે. ખાસ કરીને સાતમ - આઠમ અથવા દિવાળી માં સૌના ઘરે આ પૂરી બને જ છે. Hetal Gandhi -
-
પૂરી(puri recipe in gujarati)
#સાતમઆ ગળી પૂરી નાનાં હતાં ત્યારે મારાં મમ્મી સાતમ ના તહેવાર માં ખૂબ બનાવતાં,આજે મારી મમ્મી ની રેસીપી મુજબ મેં આ ગળી પૂરી બનાવી ખૂબજ સરસ બની છે,તમે પણ જરુર બનાવજો 😋 Bhavnaben Adhiya -
મેંદા ની પળ વાળી પૂરી(menda ni pal vali puri recipe in Gujarati)
#સાતમસાતમ આઠમ ના તહેવાર માં લગભગ બધા ના ઘરે બનતી હોય છે હું મારા મમ્મી ની રેસીપી થી બનાવુ છું જે ખુબજ સ્વાદિસ્ટ બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે. Suhani Gatha -
ગોળ તલ પૂરી
#RB17#Cookpadguj#Cookpadind આ રેસિપી ખુબ ફેવરીટ છે મારા ઘરમાં સાતમ આઠમ આવવાની છે તે પહેલા ગોળ તીલ પૂરી બને છે અને ઘી સાથે ખાવાથી હેલ્ધી ખૂબ સ્વાદિષ્ટ પૂરી લાગે છે. Rashmi Adhvaryu -
-
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
પળ વાળી મીઠી પૂરી (Pal Vari Sweet Poori Recipe In Gujarati)
#શ્રાવણ સાતમ આઠમ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જ Nilu Gokani -
તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #વેસ્ટઇન્ડીયારેસીપીકોનટેસ્ટ #ગુજરાતસ્ટેટફરસી પૂરી એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં તીખી પૂરી બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તીખી પૂરી બધા ની ફેવરિટ છે.. Foram Vyas -
ફરસી પૂરી
અત્યારે સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે તો દરેકના ઘરમાં બનતી ફરસી પૂરી#cookwellchef#ebook#RB14 Nidhi Jay Vinda -
-
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
મીઠી મઠરી(mithi mathri recipe in gujarati)
ગુજરાતી સાતમ આઠમ ના તહેવાર માં મીઠી પૂરી દરેકના ઘરમાં બનતી હોય મેં તેને કુકી કટરથી શેપ આપીને બનાવી, જેથી બાળકોને નવું ગમે ્્#સાતમ#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
પડવાળી પૂરી (Layar Puri Recipe In Gujarati)
#કુકબુકદિવાળી આવતા જ બધા ઘર માં સફાઈ સાથે નાસ્તા ની રમઝટ હોઈ છે... અવનવું બનાવી બીજા ને ચખાડવા માટે ગૃહિણીઓ હંમેશા તત્પર હોઈ છે..પૂરી બધા ના ઘરે હવે રેગ્યુલર બનતી હોય છે તો પડવાળી પૂરી સ્વાદ અને કેલોરી થી ભરપૂર ...પણ થોડા દિવસ ડાયટ ભૂલી એન્જોય ધ ફૂડ... KALPA -
મીઠા થેપલા (મીઠી પૂરી)(mithi puri recipe in gujarati)
#સાતમશિતળા સાતમ ની સ્પેશિયલ વાનગી. Anupa Prajapati -
ચણા ના લોટ લાડવા(ladva recipe in gujarati)
ચણા ના લોટ ના લીસા લાડવા અત્યારે જન્માષ્ટમી પર લગભગ બધા ઘર માં બનતા જ હશે.... Meet Delvadiya -
પાપડ પૂરી (Papad Puri Recipe In Gujarati)
#સાતમ#માઇઇબુકસાતમ આઠમ ના તહેવારો માટે ખાસ દરેક વખતે બનતી ગુજરાતી વાનગી. Rajni Sanghavi -
પૂરી(Puri Recipe in Gujarati)
#GA4#week9#મૈંદા#ફ્રાઇડ#પૂરીદિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી Neepa Shah -
તિલ ગૂડ પૂરી(til gud puri recipe in gujarati)
આ એ સ્વીટ રેસીપી છે જે સાતમ ઉપર જ્યારે જ ઠંડુ જમવાનું હોય ત્યારે mostly અમારા ઘરમાં બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં ખૂબ જ mild મિઠાસવાળી છે અને બેથી ત્રણ દિવસ સાચવી શકાય તેવી છે તો આપણે અહીં તેની રેસિપી જોઈશું#કૂકબુક Nidhi Jay Vinda -
કારેલા પૂરી(karela Puri recipe in gujarati)
આપણે ગુજરાતીઓ નાસ્તામાં શોખીન હોઈએ છીએ દરેક ઘરમાં અલગ-અલગ નાસ્તો બનતો હોય છે મેં અહીં સાંજે ચા જો ડે ખાઈ શકાય એવી કારેલા પૂરી તૈયાર કરી છે ટેસ્ટમાં બેસ્ટ આ પૂરી છે આપણે જે નોર્મલ ફરસી પૂરી બનાવી એ બસ એમાં થોડો ફેરફાર કરી અલગ ટેસ્ટ ની પૂરી બનાવી.સાતમ આઠમ કે દિવાળી ના તહેવાર માં આ પૂરી જરૂર થી બનાવી.#cookpadindia#સાતમ#cookpadgujrati Bansi Chotaliya Chavda -
મીઠી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : મીઠી પૂરીસાતમ આઠમ ના તહેવાર મા બધી બહેનો આખો દિવસ રસોડા મા બીઝી થઈ જાય છે બોળચોથ ના દિવસ થી રસોઈ બનાવવા ની શરૂઆત કરતા હોય છે. છેક રાંધણ છઠ્ઠ સુધી બનાવતા હોય છે. તો આજે મે આપણી ટ્રેડિશનલ વાનગી મીઠી પૂરી બનાવી . Sonal Modha -
-
મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મસાલા પૂરી. આ મસાલા પૂરી બનાવવાની ખૂબ જ સરળ છે. આ મસાલા પૂરી ચા તથા કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પૂરીને તમે સ્ટોર પણ કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ લઇ જઇ શકો છો. આ મસાલા પૂરી ને નાના તથા મોટા બધા ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો આજે આપણે મસાલા પૂરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week9 Nayana Pandya -
કડક પૂરી(kadak puri recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#વીક ૨ગુજરાતી ના ઘરે તમે ચા પીવા બેસો ને નાસ્તા માં ફરશી પૂરી કે કડક પૂરી ના હોય એવું બને જ નાઈ...ચા સાથે ખાવા માં કે પછી ભેળ બનાવવા માં ઉપયોગ થાય છે. ખાવા માં ખૂબ જ ક્રિસ્પ હોય છે. ..મારા ઘરે તો બધાની ખુબ j પ્રિય છે. અને ખુબ જ સેલી રીતે બની જાય એટલે સાતમ માં તો મારા ઘરે ખાસ બનતી જ હોય છે. ...so enjoy . Twinkal Kalpesh Kabrawala -
ચાપડી પૂરી (Chapadi poori Recipe in Gujarati)
ચાપડી પૂરી ગુજરાત માં લગભગ બધા ના ઘરે બનતી જ હોય અને માતાજી ના પ્રસાદ માં પણ ઉપયોગ માં લેવામાં આવે છે ..#GA4#week4#gujarati Vaibhavi Kotak -
કસુરી મેથી પૂરી (Kasuri Methi Puri Recipe In Gujarati)
#SFR રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ આઠમ માં મજા માણો. Bina Mithani -
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#Ma#Cookpadgujrati#cookpadindiaનાના હોય એ ત્યારે વારંવાર નાની નાની ભૂખ લાગે અને એના માટે નાસ્તો ઘર માં રેડી જ હોય.ફરસી પૂરી એક એવો નાસ્તો છે જે ગમે ત્યારે ચા જોડે કે એમ જ લઈ સકાય.અમારા ઘરે રૂટિન નાસ્તા માટે ફરસી પૂરી બનતી જ.મોટા ભાગે સાતમ આઠમ કે દિવાળી પર એમ તહેવાર માં પણ ફરસી પૂરી બહુ અગત્ય ની છે.મારા મમ્મી એ મને આ ફરસી પૂરી બનાવતા શીખવી છે. બહુ જ ઝડપથી અને સરળ રીતે બને છે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13404472
ટિપ્પણીઓ