ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)

ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની ફરાળી સુકી ભાજી... કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરુ, લીમડો અને આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો.પછી તેમાં બાફીને સમારેલા બટાકા, અને બધા મસાલા એડ કરી મિક્સ કરો. ઉપરથી લીંબુ નો રસ અને કોથમીર નાખી હલાવો. તૈયાર છે બટાકા ની ફરાળી સુકી ભાજી.
- 2
કાકડીનું રાઇતું બનાવવા માટે... કાકડીને છીણી લો. પછી એક મોટા બાઉલમાં દહીં વલોવી. હવે તેમાં બધા મસાલા એડ કરી છીણેલી કાકડી નાખીને મિક્સ કરો. તૈયાર છે કાકડીનું રાઇતું.
- 3
કાજુ કતરી ની link માં આપેલી છે
- 4
બટાકા ની ફરાળી પૂરી બનાવવા માટે... ફરાળી લોટ માં સિંધવ,તેલ અને બાફેલા બટાકા ને છીણી પાણીથી લોટ બાંધી વણીને ગરમ તેલમાં ધીમા તાપે તળી લેવી. તૈયાર છે બટાકા ની ફરાળી પૂરી.
- 5
ફરાળી ચેવડો... ગરમ તેલમાં બટાકાના છીણ અને શીંગદાણા વારાફરતી તળી લો. પછી એક પ્લેટમાં કાઢી તેમાં સિંધવ, લાલ મરચું પાઉડર,દળેલી ખાંડ નાંખી હલાવી દો. તૈયાર છે ફરાળી ચેવડો.
- 6
આ રીતે કનૈયાને ભોગ ધરાવવા ફરાળી જમવાની ની થાળી તૈયાર છે. સર્વ કરો.
Similar Recipes
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી #શ્રાવણ#ff3 suran#સાતમ આઠમજન્માષ્ટમી નિમિતે) Saroj Shah -
બટાકા ના ફરાળી પરાઠા(Bataka Farali Paratha Recipe In Gujarati)
#ff3#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Jayshree Doshi -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi -
-
ફરાળી બટાકાની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ સ્પેશિયલ Jayshree Doshi -
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે જન્માષ્ટમી નિમિત્તે ફરાળમાં મેં આલુ પરાઠા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Amita Soni -
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અહીં ફરાળી થાળી ની રેસીપી મૂકેલી છે. Hetal Siddhpura -
ફણસી નું લસણ વાળું શાક (Fansi Lasan Valu Shak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલફણસી નું લસણ નું શાક Jayshree Doshi -
-
દુધી બટાકા નું ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Rita Gajjar -
સાતમ સ્પેશિયલ થાળી (Satam Special Thali Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ ની વદ સાતમ નો થાળ Ramaben Joshi -
જન્માષ્ટમી નિમિત્તે ફરાળી ભોગ પ્રસાદ થાળી
#SJR#SFR# જન્માષ્ટમી નિમિત્તે ભોગ પ્રસાદ થાળી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#શ્રાવણ (સાતમ-આઠમ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
વઘારેલો મોરૈયો (Vagharelo Moraiyo Recipe In Gujarati)
#શ્રાવણ જન્માષ્ટમી સ્પેશ્યલ ushma prakash mevada -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગુજરાતમાં વ્રત તહેવારો નું ખૂબ જ મહત્વ છે. વ્રત હોય ત્યારે ફરાળ તો હોય જ. તો મે અહી ફરાળી થાળી બનાવી છે જેમાં શાક ,પૂરી ,સૂકી ભાજી ,સાબુદાણાની ખીચડી મીઠાઈમાં ગાજરનો હલવો તથા સલાડ અને ફુદીના વાળી છાસ બનાવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી ફરાળી થાળી Valu Pani -
-
-
-
-
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#tea time cooksnap#farali recipe#mahashivratriમેં રેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Rita Gajjar -
રાજગરા અને મોરૈયા ના ફરાળી પરાઠા (Rajgira Moraiya Farali Paratha Recipe In Gujarati)
#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Rita Gajjar -
ફરાળી આલુ પ્લેટ(farali alu palte recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત આજે શ્રાવણ મહિનાની અમાસ તો આજે ફરાળી આલુ પ્લેટ બનાવી. કેમકે કહેવાય છે કે એક શ્રાવણ મહિનાની અમાસ રહો તો પણ પુરા મહિનાનું ફળ મળે છે.... તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naag Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi
More Recipes
ટિપ્પણીઓ