મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 mins
4 સર્વિંગ્સ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 4 ચમચીતેલ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. જરૂર મુજબ પાણી
  6. તળવા માટે તેલ
  7. 1/2 ચમચીહળદર પાઉડર
  8. 1 ચમચીઅજમો
  9. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

25 mins
  1. 1

    સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ લો અને તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, અજમો, હળદર પાઉડર, ગરમ મસાલો, અને 2 ચમચી તેલ ઉમેરો અને લોટ બાંધો

  2. 2

    પછી પુરીને તળી લો અને તેને ગરમાગરમ ચા અથવા ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes