રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે તેમાંલવિંગ જીરું હિંગ,હળદર નાખી બટાકા નાખવા હલાવી લ્યો તેમાં જરૂર મુજબ મીઠું, મરચું, ગરમ મસાલો લીમડાના પાન નાખી હલાવી લ્યો
- 2
ખાંડ નાખી હલાવી થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ત્રણ સીટી વગાડી લ્યો હવે ગેસ બંધ કરી દયો
- 3
કુકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી તેમાં લીંબુ નો રસ નાખી લીલા ધાણા નાખી હલાવી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ બટેટાનું શાક
- 4
એક બાઉલ મા ધઉં નો લોટ લઈ તેમાં મીઠું મરચું હળદર હિંગ અજમો તથા ત્રણ ચમચી તેલ નાખી હલાવી લ્યો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પૂરીનો લોટ બાંધવો દસ મિનિટ રહેવા દયો પછી તેના લુવા કરી લ્યો
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો પૂરી વની લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી નાખી પાદડી પડતી તળી લ્યો ગેસ બંધ કરી દયો તૈયાર છે મસાલા પૂરી
- 6
તૈયાર છે મસાલા પૂરી અને શાક
Similar Recipes
-
મસાલા પૂરી અને બટાકા નું શાક (Masala Poori Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
મસાલા થેપલા અને બટાકા નું શાક (Masala Thepla Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
-
-
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ મૂંગ મસાલા Ramaben Joshi -
પૂરી ભાજી (Poori Bhaji Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujaratiસૌથી સહેલી અને સરળ પૂરી ભાજીનું ક્લાસિક કોમ્બો જ્યાં હળવા સ્વાદવાળી બટેટાની સાઇડ ડિશ ગરમ, પફી પૂરી સાથે પીરસવામાં આવે છે.તે ભારતના લોકોનું મનપસંદને સ્વાદિષ્ટ બ્રંચ માટેની રેસીપી છે.દરેક પ્રદેશનું પોતાનું સંસ્કરણ છે.આ મહારાષ્ટ્રિયન સ્ટાઈલની પૂરી ભાજી છે.જે મુંબઈનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Riddhi Dholakia -
સૂકી ચોળી અને બટાકા નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#Week1Choli nu shak#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
-
-
-
-
શાક પૂરી ને સંભારો (Shak Poori Sambharo Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
મગ દાળ મસાલા પૂરી (Moong Dal Masala Poori Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15551441
ટિપ્પણીઓ