કડક મસાલા પૂરી (Kadak Masala Poori Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#શ્રાવણ
#ff3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપઘઉંનો લોટ
  2. ૧+ ૧/૨ ચમચી મરચું પાઉડર
  3. ૧+૧/૨ ચમચી ધાણાજીરું પાઉડર
  4. ૧ ચમચીહળદર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૧ ચમચીજીરું
  7. ૧ ચમચીહાથથી મસળી ને અજમો
  8. ૨ ચમચીમોણ માટે તેલ
  9. જરૂર મુજબ પાણી લોટ બાંધવા
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાથરોટ માં ઘઉંનો લોટ લઇ તેમાં મોણ એડ કરી બધા મસાલા તેમજ મીઠું અને અજમો નાખી બરાબર મિક્સ કરીને પાણીથી કઠણ લોટ બાંધી લો.

  2. 2

    નાના નાના લુઆ બનાવી પૂરી વણી લો. કડાઈમાં તેલ ગરમ કરો ગરમ થાય એટલે પૂરીને તળી લો.

  3. 3

    તો તૈયાર છે કડક મસાલા પૂરી. ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes