મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી બધા મસાલા ઉમેરી મિક્સ કરી મરી પાઉડર નાંખી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મીડીયમ લોટ બાંધવો.હવે લોટ માંથી નાના નાના લુઆ કરી પૂરી વણી તેના પર ચમચી થી કાપા પાડી લેવું.
- 3
ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ગુલાબી અને કિસ્પી થાય ત્યા સુધી પૂરી ને તળી લેવું. પૂરી ને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#weekend chefમસાલા પૂરી એ નાસ્તા માટેનું બેસ્ટ ઓપ્શન છે. Jyoti Joshi -
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
બટાકા ના શાક સાથે પરફેકટ મેચ.રવિવાર ની સવારે પૂરી શાક અને ચા મળી જાય તો આખો દિવસ પેટ ફૂલ..😃👍🏻 Sangita Vyas -
-
પાલક મસાલા પૂરી (Palak Masala Poori Recipe In Gujarati)
#SD#summer special dinner recipeunns_cooking inspired me. Dr. Pushpa Dixit -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝન માં બહાર જવા નું ઓછું થાય.. ઘરે બેઠાં ફિલ્મ કે વેબ સીરીઝ જોતાં, બાળકો ને ભણતા કે ભણાવતા ભૂખ લાગે તો આવી કડક મેથી મસાલા પૂરી બનાવી રાખો તો ચા સાથે ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
દર વખતે ચા ટાઈમે કઈક munching કરવાનું મન થાય અને એકની એક વસ્તુ ખાઈને કંટાળી જઈએ તો આવી કડક મસાલા પૂરી બનાવી રાખી હોય તો સહેલાઈ થી એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે .બાળકોને પણ પસંદ હોય છે..આજે એક નવી રીત થી બનાવવા જઈ રહી છું..તમે પણ જોવો અને જરૂર ટ્રાય કરજો.. Sangita Vyas -
મસાલા પૂરી(Masala poori recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26મસાલા પૂરી ઝડપ થી બની જતી વાનગી છે અને ઉપરાંત સ્વાદિષ્ટ પણ ખરી. આ પૂરી ને ચા કે કોઈ પણ શાક સાથે લઈ શકાય. શ્રીખંડ - પૂરી, પૂરી - ભાજી, રસ - પૂરી, ખીર - પૂરી આવા ઘણા પૂરી સાથે ના કોમ્બિનેશન લોકો ને પસંદ આવે છે. Shraddha Patel -
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
ખીર - પૂરી કે રસ-પૂરીનું નામ પડે ત્યારે યાદ આવતી પૂરી.. ચા સાથે અથાણા સાથે કે બહારગામ જતી વખતે લઈ જવાતી મસાલા પૂરી. Dr. Pushpa Dixit -
-
મરી મસાલા જીરા પૂરી (Mari Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7#ફૂડફેસ્ટિવલ#જીરાપૂરી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapમરી મસાલા જીરા પૂરી Manisha Sampat -
-
તીખી મસાલા પૂરી (Tikhi Masala Poori Recipe In Gujarati)
આજે ડીનર માટે ગરમ ગરમ તીખી મસાલા પૂરી બનાવી. જે દહીં અને લસણની ચટણી સાથે સરસ લાગે છે.અને મસાલા વાળી ચા સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#fried આ પૂરી મે ઘઉંના લોટ ની બનાવી છે,નાસ્તામાં ચા સાથે સારી લાગે છે,મેંદામાં બનાવી હોય તેવી જ ફરસી લાગે છે Sunita Ved
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15210076
ટિપ્પણીઓ (2)