બર્ન્ટ ગાર્લીક ઓરેગાનો સૂપ (Burnt Garlic Oregano Soup Recipe In Gujarati)

Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna

બર્ન્ટ ગાર્લીક ઓરેગાનો સૂપ (Burnt Garlic Oregano Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૪ લોકો માટે
  1. ૨ ટેબલ સ્પૂનલસણ કળીઓ -
  2. ૨ ટેબલ સ્પૂનમૈદા
  3. ૧ લિટર પાણી
  4. ૧ ટેબલ સ્પૂનઓલીવ ઓઇલ
  5. ૧/૨ ચમચો બટર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 ચમચી ઓરેગાનો
  8. કાળા મરી ક્રશ કરેલા
  9. ૨ ચમચાફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    સૌથી પેહલા લસણ ની કળીઓ ને બારીક છીની લો -૨ ટેબલ સ્પૂન જેટલી
    હવે એક જાડા પેન માં ઓલીવ ઓઇલ નાખો અને ગાર્લીક ને સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સૌતે કરો

  2. 2

    હવે તેમાં ૨ ટેબલ સ્પૂન મેંદો નાખી વ્યવસ્થિત હલાવો,શેકો ૧/૨ ચમચો બટર નાખો

  3. 3

    બરાબર શેકાય જાય એટલે ૧ લીટર પાણી ઉમેરો, સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને ઓરેગાનો ઉમેરો ચૂરી ને

  4. 4

    હવે બરાબર ઉકળવા દો જેટલું ઘટ્ટ કરવું હોય એટલું કરો, મેંદો તેટલો ઓછો - વધારે કરી શકાય

  5. 5

    હવે બ્લેક પેપર ઉમેરો, અને સૌથી છેલ્લે ફ્રેશ ક્રીમ ૨ ચમચા નાખો, ઉકાળો.
    ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna
પર

Similar Recipes