જીજંર ગાર્લિક સૂપ (Ginger Garlic Soup Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#WLD
ઠંડી માં આ સૂપ શરદી, ખાંસી મા ખુબ જ લાભદાયક છે

જીજંર ગાર્લિક સૂપ (Ginger Garlic Soup Recipe In Gujarati)

#WLD
ઠંડી માં આ સૂપ શરદી, ખાંસી મા ખુબ જ લાભદાયક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧૨ થી ૧૪ કળી લસણ
  2. ૧ ટીસ્પૂનતેલ કે બટર
  3. ૧ ટુકડોઆદુ
  4. ૧ ટીસ્પૂનકાળા મરી નો ભુક્કો
  5. ૧ નંગગાજર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ટીસ્પૂનકોર્ન ફ્લોર
  8. ૧ કપ+ ૧/૨ કપ પાણી
  9. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં લસણની કળી અને આદુ ને અલગ અલગ ચોપ કરી લો

  2. 2

    હવે એક વાસણમાં તેલ ગરમ કરો (મારા ઘરે બટર બહું નથી ભાવતું) તેમાં ચોપ કરેલી લસણની કળી ઓ સાંતળી લો, ત્યાર બાદ આદુ, ગાજર, મરી નો ભુક્કો, મીઠું ઉમેરો

  3. 3

    ૧ કપ પાણી ઉમેરીને ૨ મિનિટ સુધી ઉકળવા દો, હવે એક વાટકી માં કોર્ન ફ્લોર લો, તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો, ગાંઠા ન પડવા જોઈએ, તેને મિશ્રણમાં ઉમેરી દો

  4. 4

    છેલ્લે તેમાં સમારેલી કોથમીર ભભરાવી દો, ખૂબ જ હૅલધી અને સ્વાદીષ્ટ લાગે છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes