અાથેલી લીલી હળદર (raw turmeric)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.
લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. ખાસ કરીને ગળાના અને સ્કિનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

-દરરોજ બપોરે જમતી વખતે સલાડ રૂપે લીલી અને આંબા હળદર ખાઈને તેના ફાયદા મેળવી શકો છો. 
#rawturmeric

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 mins.
4 servings
  1. 250gm આંબા હળદર + લીલી હળદર
  2. 1લીંબુ નો રસ
  3. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 mins.
  1. 1

    આંબા હળદર અને લીલી હળદર બરાબર ધોઈ છાલ ઉતારી, ઝીણા ટુકડા કરી તેમાં મીઠું અને લીંબુ ઉમેરીને એને કાચની બરણીમાં ભરી લાંબો સમય સુધી સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes