આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)

Sunita Vaghela @cook_sunita18
પીળી હળદર ખાવાથી શરીરમાંથી કફ દુર થાય છે અને લોહી. સ્વચ્છ થાય છે..
આંબા હળદર ખાવાથી શરીર નાં હાડકાં મજબૂત બને છે.. એટલે આ બન્ને લાભ મળે એટલે બન્ને હળદર નું શિયાળામાં સેવન કરવું જોઈએ..
આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)
પીળી હળદર ખાવાથી શરીરમાંથી કફ દુર થાય છે અને લોહી. સ્વચ્છ થાય છે..
આંબા હળદર ખાવાથી શરીર નાં હાડકાં મજબૂત બને છે.. એટલે આ બન્ને લાભ મળે એટલે બન્ને હળદર નું શિયાળામાં સેવન કરવું જોઈએ..
રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને હળદર ધોઈ ને થોડી છાલ કાઢી ને ઝીણા ટુકડા કરી લો..
- 2
હળદર માં લીંબુ અને મીઠું નાખી ને બરાબર મિક્સ કરો અને બોટલ માં ભરી લો.
- 3
ત્રણ દિવસ પછી અથાઈ જાય છે.. એટલે ખાવા નાં ઉપયોગ માં લેવી.. સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આથેલી આંબા હળદર (Aatheli Amba Haldar Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા નું શ્રેષ્ઠ સલાડ એટલે લીલી હળદર અને આંબા હળદર..જેના સેવન થી આખું વર્ષ શરીર ની તંદુરસ્તી જળવાઈ રહે છે.વડી શિયાળા માં થતાં હાડકા, સાંધા નાં દુખાવા માં પણ તે અકસીર છે.આથેલી હળદર,આંબા હળદર Varsha Dave -
આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)
આંબા હળદર શિયાળામાં મળતી હોય છે.શરીરમાં લોહી શુદ્ધ કરે છે અને ખૂબ જ ગુણકારી છે.તેમાં પણ કેસરી આંબા હળદર વધુ ગુણકારી છે. Mital Bhavsar -
આથેલી હળદર (Aatheli Haldar Recipe In Gujarati)
લીલી હળદર નું આગમન થઇ રહી થઈ ગયું છે હળદર બે પ્રકારની મળે છે આંબા હળદર અને લીલી હળદર બંનેના ફાયદા જોઈએ તો સરખા જ છે સુકી હળદર કરતા લીલી હળદર અતિ ગુણકારી છે.હળદર ભારતીય મસાલાની સાન માનવામાં આવે છે. ઠંડીની સીઝનમાં હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. હળદરમાં રહેલું વિટામીન-સી ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે તેથી તે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. Ankita Tank Parmar -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
શિયાળામાં લીલી હળદર પુષ્કળ મળે અને આથીને રાખી દો તો જમવામાં તેની મજા માણી શકાય. Dr. Pushpa Dixit -
આથેલી આંબા હળદર (Atheli Amba Haldar Recipe In Gujarati)
દરરોજ ના ભોજન માં લીલી હળદર નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ સારુ. મારા ઘરમાં તો આથેલી હળદર ની બોટલ ભરેલી જ હોય. નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
#GA4#week21#Raw Turmericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લીલી હળદર શરીર માટે ગુણકારી છે. લીલી હળદર નો ઉપયોગ કરવાથી શરદી, કફ, માં રાહત મળે છે. Vibha Upadhya -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#WPમારા ઘરે હું એક જ હળદર અને વિવિધ અથાણા ની શોખીન. બીજા લોકો ને આ બધું ઓછું ભાવે તો પણ શિયાળામાં બનતી અને ઉપલબ્ધ વસ્તુઓ જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેનો ઉપયોગ ચોક્કસ કરું. Dr. Pushpa Dixit -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#GA4 #Week21 #rawtermericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવે છે, વળી તે હેલ્થ માટે પણ ઉપયોગી છે અને શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે. Kashmira Bhuva -
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
"શિયાળામાં ભરપૂર ખાઈ લો....લીલી હળદર અને આંબા હળદર" જેમ શરીર પર થયેલા ઘા રૂજવવા સૂકી હળદરનો લેપ કરાય છે એમ લીલી હળદર શરીરની અંદરના કોષો નો ઘા મટાડે છે.બેસ્ટ એન્ટીસેપ્ટિક છે. આજે મેં આથેલી લીલી હળદર બનાવી છે. સલાડ ની જેમ ખવાય છે. Chhaya panchal -
આથેલી આંબા હળદર (Aatheli Amba Haldar Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad Indiaઅમારે શિયાળો આવે ત્યારે આંબા હળદર ને હળદર બનાવી લેવાની ને રોજ જમવા બેસી ત્યારે ખાવાની મઝા આવે છે Pina Mandaliya -
-
-
લિલી હળદર (Turmeric pickle Recipe in Gujarati)
લિલી હળદર શિયાળા માં ભરપૂર માત્રા મા ખાવાથી શરીર માં લોહી નું પરિભ્રમણ સારુ થાય છે.. Hetal Gandhi -
-
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળો જતાં જતાં લીલી હદર ને સ્ટોર કરવા મેં અહીં લીલી હળદર ને આથી લીધી અને ફ્રીઝ માં ૧ વરસ માટે રાખી મૂકી,લીલી હળદર માં લોહી શુદ્ધ કરવાનો ગુણ રહેલો છે,જેથી તેનો પાક,ચટણી,અને શાક બનાવી ને આત્યરે તો રોજ ઉપયોગ કરવો જોઈએ,તો હું આથેલી હળદર બનાવવાની રીત શેર કરું છું , Sunita Ved -
આથેલા આંબા હળદર (Athela Amba Haldar Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujaratiઆથેલા આંબા હળદર Ketki Dave -
આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)
હળદર ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી છે. હળદર ના ઘણા બધા ફાયદા છે. તો સિઝન માં જયારે હળદર મળતી હોય ત્યારે આથી ને રાખી દેવી.દરરોજ ના જમવાનામાં હળદર નો ઉપયોગ અચૂક કરવો. Sonal Modha -
અાથેલી લીલી હળદર (raw turmeric)
ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. ખાસ કરીને ગળાના અને સ્કિનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.-દરરોજ બપોરે જમતી વખતે સલાડ રૂપે લીલી અને આંબા હળદર ખાઈને તેના ફાયદા મેળવી શકો છો. #rawturmericSonal Gaurav Suthar
-
-
આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)
સીઝન ફર્સ્ટ લીલી હળદર , મારા બાળકોને તેમજ ઘરના બધાને આથેલી હળદર ખૂબ જ પસંદ છે મારા વાડામાં થી સિઝનની first લીલી હળદર કાઢીને તરત જ આથી દીધી, તાજી આવેલી હળદર ખાવાની મજા જ કંઈક ઔર છે... Minal Rahul Bhakta -
આંબા હળદર અને પીળી હળદર (Amba Haldar Yellow Haldar Recipe In Gujarati)
શિયાળા મા ખૂબ ગુણકારી આંબા હળદર ને થોડા દિવસ સુધી અર ટાઈટ બરણી મા સાચવી સ્કાય છે. Niyati Mehta -
મિક્સ આથેલી હળદર
#APR : મિક્સ આથેલી હળદરહળદર ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં આથેલી હળદર નો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
-
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemadepickle#seasonal Keshma Raichura -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
અમારે ત્યા લંચ ડિનર મા બધા ની ફેવરીટ લીલી હળદર આજ બનાવી. Harsha Gohil -
આથેલી આંબા હળદર અને લીલા મરચા
આ હળદર શિયાળા માં કે ચોમાસા મા ખાવાની બહુ મજા આવે . આંબા હળદર સાથે મેં લીલા મોળા મરચા આથીયા છે..અને સાથે લસણ ની કળીઓ પણ નાખી, જે પ્રેશર અને ડાયાબિટીસ પેશન્ટ માટે ઘણી લાભદાયક છે. Sangita Vyas -
ઈનસ્ટન્ટ આંબા હળદર નું અથાણું (Instant Amba Haldar Athanu Recipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#ઈનસ્ટન્ટ_આંબા_હળદર_નું_અથાણું#આંથેલી_આંબા_હળદર #ઝીરો_ઓઈલ#ઓઈલફ્રી_આંબા_હળદર_નું_અથાણું #લીંબુ #મીઠું #આંબા_હળદર #પીળી_હળદર #ઓઈલ_ફ્રી_અથાણું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજી લીલીછમ આંબા હળદર અને પીળી હળદર મળતી હોય છે. એનું અથાણું બહુજ સરસ બને છે. વિટામિન સી થી ભરપૂર, ઈમ્યુનિટી બૂસ્ટર, રોગપ્રતિકારક, રક્તશુધ્ધિકારક, પિત્તનાશક, પાચનકારક , સ્વાસ્થ્યવર્ધક, સ્વાદિષ્ટ અથાણું બનાવીએ. Manisha Sampat -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#BW#Cookpad Gujarati#cookpad Indiaઆથેલી લીલી હળદર Vyas Ekta -
આદુ આંબા હળદર નો રસ (Ginger Mango Turmeric Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆદુ આંબા હળદર નો રસ શિયાળા મા આ રસ નુ સેવન કરવા થી આખુ વરસ કફ શરદી નથી થતા Ketki Dave -
લીલી હળદર આંબા હળદર નું અથાણું (Lili Haldar Amba Haldar Athanu Recipe In Gujarati)
#GA4 #Week 21હળદર એ આરોગ્ય સંજીવની કહેવામાં આવે છે.એક ચમચી હળદર ખાવાથી, પીવાથી, ફાકવાથી, ભોજનમાં સામેલ કરવાથી ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે.આ અથાણું શિયાળામાં જ બનાવી શકાય છે.બાળકો લીલી હળદર ખાતા નથી,પણ આ રીતે અથાણું બનાવવામાં આવે તો જરૂર થી ખાશે.મારા બાળકોને સરપ્રાઈઝ આપી આ અથાણું રોટલી રોલ કરી આપું છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
- હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
- વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
- બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16669922
ટિપ્પણીઓ (4)