લીલી હળદર વાળુ દૂધ (Raw Turmeric Milk Recipe in Gujarati)

(raw turmaric) શિયાળાની શરદી માટે લીલી હળદર અને ગોળ વાળું દૂધ એક અકસીર દવા છે જે કફને છૂટો પાડે છે અને શરદી મટાડે છે ઠંડીના દિવસોમાં રોજ રાત્રે બાળકોને એક ગ્લાસ લીલી હળદર વાળું દૂધ આપવાથી શરદી નથી થતી.
લીલી હળદર વાળુ દૂધ (Raw Turmeric Milk Recipe in Gujarati)
(raw turmaric) શિયાળાની શરદી માટે લીલી હળદર અને ગોળ વાળું દૂધ એક અકસીર દવા છે જે કફને છૂટો પાડે છે અને શરદી મટાડે છે ઠંડીના દિવસોમાં રોજ રાત્રે બાળકોને એક ગ્લાસ લીલી હળદર વાળું દૂધ આપવાથી શરદી નથી થતી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરવા મૂકી દો અને હળદરને છીણી લો.
- 2
પછી છીણેલી હળદર દૂધમાં ઉમેરીને બે-ત્રણ મિનિટ ઉકાળો પછી ગેસ બંધ કરી થોડી વરાળ નીકળી જાય પછી ગોળ નો કટકો ઉમેરીને હલાવી લો.બને તો ગોળ પણ છીણી લેવો એટલે જલ્દી ઓગળે.પછી ગરણી થી ગળી લેવુ.તૈયાર છે દૂધ. દૂધ ઉકાળતા વખતે પહેલા ગોળ નાખવો નહીં,નહીં તો દૂધ ફાટી જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદળવાળુ દૂધ (Green Haldar Milk Recipe in Gujarati)
શિયાળાની સિઝનમાં હળદરવાળું દૂધ પીવાથી શરદી ,ઉધરસ માટે અકસીર છે. રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આજે લીલી હળદર વાળું દૂધ બનાવયું છે Chhaya panchal -
હળદર મીઠા વાળુ દૂધ (Turmeric Salt Milk Recipe In Gujarati)
#mrPost ૨૩#cookpadindia#Cookpadgujહળદર મીઠા વાળું દૂધ Ketki Dave -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
Raw termaric લીલી હળદર નુ શાક #GA4#week21 Beena Radia -
હળદર દૂધ(Haldar milk recipe in Gujarati)
#GA4#week8આ દૂધ શરદી અને ઉધરસમાં ખૂબ જ ફાયદાકારક છે. મૂઢમાર ઘા વખતે પણ હળદર વાળું દૂધ પીવાથી દુખાવા માં રાહત થાય છે. Jigna Vaghela -
અાથેલી લીલી હળદર (raw turmeric)
ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. ખાસ કરીને ગળાના અને સ્કિનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.-દરરોજ બપોરે જમતી વખતે સલાડ રૂપે લીલી અને આંબા હળદર ખાઈને તેના ફાયદા મેળવી શકો છો. #rawturmericSonal Gaurav Suthar
-
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
#GA4#week21#Raw Turmericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લીલી હળદર શરીર માટે ગુણકારી છે. લીલી હળદર નો ઉપયોગ કરવાથી શરદી, કફ, માં રાહત મળે છે. Vibha Upadhya -
હળદર વાળુ દૂધ (Haldar valu milk recipe in Gujarati)
આ હળદર વાળુ દૂધ પીવા થી શરદી, કફ ઓછૉ થઈ જાય છે.. અને સ્ક્રીન માં ચમક પણ આવે છે.. Shweta Dalal -
આથેલી લીલી હળદર.(Raw Turmeric pickle)
શિયાળામાં લીલી હળદર મળી રહે છે.લીલી હળદર ખૂબ જ ગુણકારી છે.તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી લેવો. Bhavna Desai -
દૂધ(Milk Recipe in Gujarati)
#GA4#week8 હળદર વાળું દૂધ આથી ઇમ્યુનિટી વધારે છે સાથોસાથ શિયાળાની સિઝનમાં પીવાથી પણ ખુબ જ ફાયદાકારક છે હળદર તે એન્ટિબાયોટિક કામ કરે છે તેથી શિયાળામાં ઠંડીના કારણે આપણને શરદી અને ગળાની તકલીફ રહે છે તો આ દૂધ પીવાથી ઘણો બધો ફાયદો કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે Varsha Monani -
લીલી હળદર અથાણું (Raw Turmeric Athanu Recipe In Gujarati)
#GA4#Week21#લીલી હળદર (લીલી હળદરનુ અથાણુ શિયાળામાં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારુ છે) anudafda1610@gmail.com -
-
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
"શિયાળામાં ભરપૂર ખાઈ લો....લીલી હળદર અને આંબા હળદર" જેમ શરીર પર થયેલા ઘા રૂજવવા સૂકી હળદરનો લેપ કરાય છે એમ લીલી હળદર શરીરની અંદરના કોષો નો ઘા મટાડે છે.બેસ્ટ એન્ટીસેપ્ટિક છે. આજે મેં આથેલી લીલી હળદર બનાવી છે. સલાડ ની જેમ ખવાય છે. Chhaya panchal -
-
અજમો અને હળદર વાળુ દૂધ (Carom seed & Turmeric Milk recipe in Gujarati)
#GA4#Week8#MilkVery very healthy milk for cold and coughશિયાળાની શરૂઆત થવા આવી છે ત્યારે બધાને ફરીથી શરદી, કફ, ઉધરસ જેવી તકલીફો સીઝન ચેન્જ થવાને લઈને થશે. ત્યારે આ હળદર અને અજમા વાળું દૂધ ખૂબ જ ફાયદાકારક છે.હું ખૂબ જ નાની હતી ત્યારે મને સસણી થઈ ગયેલી ત્યારે મારી મમ્મીએ મને આ દૂધ પીવડાવી સારી કરી હતી.પહેલાના સમયમાં અજમાને કોરા કોડિયા ની અંદર તતડાવી ગરમ દૂધ પણ કોરા કોડિયામાં નાખી ઉકાળવામાં આવતું પરંતુ હવે કોરા કોરિયા કોઈ રાખતું ન હોવાથી આ દૂધ માટે અજમાને વઘારીયા માં તતડાવી ગરમ ગરમ દૂધમાં નાખવામાં આવે છે, એ પણ ખૂબ જ અસરકારક નીવડે છે. Shreya Jaimin Desai -
લીલી હળદર નું અથાણું ( Raw Turmeric Pickle Recipe In Gujarati
આ અથાણું બાર મહિના સુધી ફ્રીજ માં રહેશે.લીલી હળદર રોજ ખાવા મળે અને ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. Health માટે પણ ખૂબજ સુંદર. Reena parikh -
હળદર મસાલા દૂધ (Golden milk recipe in Gujarati)
#MW1શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સિઝન બદલાવાને કારણે શરદી,કફ, ઉધરસ જેવી તકલીફો ઊભી થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને આપણે રોજ રાતે હળદર-મસાલાવાળું દૂધ પીએ તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે. હળદરના અનેક ગુણો છે. અને બધાના રસોડામાં હળદર તો હોય જ. Hetal Vithlani -
લીલી હળદર નાં લાડુ (Raw Turmeric ladoo recipe in Gujarati)
#GA4Week21 લીલી હળદર, લોહી શુદ્ધ કરવાં અને શરદી- ઉધરસ થી લઈને અનેક તકલીફો માં લાભદાયી છે. પ્રોટીન, આર્યન,કેલ્શિયમ, વિટામીન, ફોસ્ફરસ એનો સોર્સ ગણવામાં આવે છે. જે લોકો સીધી રીતે તેને ખાવાં ની પસંદ ન કરતાં હોય તો આ સ્વાસ્થ્ય માટે ગુણકારી એવા લાડુ બનાવી શકો છો. Bina Mithani -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi -
લીલી હળદર અને આદુ તથા મધ કેન્ડી (Raw Turmeric Ginger Honey Candy Recipe In Gujarati)
#GA4 #Week18આ વાનગી ખૂબ જ હેલ્ધી છે કારણ કે આપણે આમાં લીલી હળદર આદુ તથા ગોળનો ઉપયોગ કર્યો છે આ કેન્ડી શરદી ખાંસીમાં ખુબજ ઉપયોગી થશે Rita Gajjar -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujaratiહળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના શક્તિશાળી સ્વાસ્થ્ય વર્ધક એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેકટેરીઅલ ગુણધર્મો ને કારણે ભારતીય રસોઈઘરો માં સદીઓ થી હળદર નું અગત્ય સ્થાન છે.તેમાં પણ લીલી હળદર અથવા કાચી હળદર હળદરપાઉડર કરતા પણ વધારે ગુણકારી છે.ચટાકેદાર લીલી હળદર નું શાક ઉત્તર ગુજરાત ના મેહસાણા જિલ્લા ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં તો ત્યાં ના લોકો ખાસ કરી ને ખેતર વાડીઓ માં લીલી હળદર નું શાક અને બાજરી, જુવાર, મક્કાઈ ના રોટલા તથા પાપડ, છાશ ખાવાનું આયોજન કરતા હોય છે. આ શાક સંપૂર્ણ રીતે ઘી માં જ બનાવવા માં આવે છે. Vaibhavi Boghawala -
લીલી હળદરના લાડુ(Fresh turmeric laddu recipe in Gujarati)
#MW1 સુવિખ્યાત લેખક વજુ કોટકે કહ્યું છે કે હાસ્ય અને હવાતંદુરસ્તીની ગજબ દવા.. થોડા ફેરફાર સાથે, અહીંયા રેસીપી મૂકી છે તેના માટે કહું તો....લીલી હળદર અને વસાણાંઇમ્યુનીટીની ગજબ દવા.... Bansi Kotecha -
લીલી હળદર અને વટાણા ની સબ્જી (Raw Turmeric Peas Sabji Recipe In Gujarati)
#GA4#Week21#Raw turmericઆ સબ્જી ખાવા માં બહુ જ સરસ લાગે છે.તો મારી આ રેસીપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
-
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
શિયાળો આવે એટલે આપણા રસોડામાં અલગ અલગ શાક નવા બનતા હોય છે.આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે લીલી હળદર ગરમ હોવાથી તેને ઘીમાં બનાવવામાં આવે છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#GA4#Week21#Rawturmeric Nidhi Sanghvi -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21# Raw Turmeric#cookpadgujarati#cookpadindiaઆ મારી પોતાની રેસિપી છે . મે પંજાબી શાહી gravy બનાવી ને લીલી હળદર ઘી મા સાત્રી ને નાખી છે . ખુબજ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. આ શાક કાઠિયાવાડી સ્ટાઇલ થી બનાવી હોય તો ગ્રેવી બનાવ્યા વગર બનવુ, અને લીલી ડુંગળી, લસણ ટામેટા વટાણા બધું ડાયરેક્ટ નાખી ને સાતરવું.તેમાં માવો ને કાજુ ની પેસ્ટ ને બદલે છેલ્લે દહીં નાખવું. SHah NIpa -
લીલી હળદર લીંબુ નું અથાણું(Raw Turmeric Lemon Pickle Recipe In Gujarati)
#GA4#Week21 બજારમાં લીલી હળદરનું આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સૂકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે.કાચી હળદરમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. બહોળા પ્રમાણમાં મળતું આયર્ન લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોનાં ઉત્પાદનમાં વધારો થાય છે અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે. જે ખૂબ જરૂરી છે. હળદરમાં રહેલ વિટામિન સી ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. તો દરેક લોકો ના ઘરમાં આ સીઝનમાં હળદર નો ઉપયોગ કોઈ ને કોઈ રીતે થતો જ હશે. આપણે એનો ઉપયોગ મસ્ત ટેસ્ટી અથાણું બનાવવા કર્યો છે...જેથી કાચી ના ભાવે તો આ બહાને ખાઈ શકે... લગ્ન પ્રસગમાં આ જ અથાણું પીરસવામાં આવે છે.... Twinkal Kalpesh Kabrawala -
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં લીલી હળદર આસાનીથી મળી રહે છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. લીલી હળદરનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
લીલી હળદર લસણનું અથાણું (Fresh Turmeric Garlic Pickle Recipe In Gujarati)
#WP#MBR9Week 9 શિયાળા માં લીલું લસણ અને લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે અને મેં આ સીઝનમાં એક અલગ પ્રકારનું અથાણું (my innovation) બનાવી ને બધાને સરપ્રાઇઝ આપ્યું... લીલી હળદર, આંબા હળદર, લીલું લસણ અને અથાણાં નાં મસાલા નાં સંયોજન થી બનાવેલ આ ચટપટું અથાણું જરૂર બનાવજો. Sudha Banjara Vasani -
આયુર્વેદિક દૂધ (Ayurvedic Dudh Recipe In Gujarati)
#GA4#Week8આ દૂધ શિયાળા માં ખૂબ જ ફાયદાકારક થાય છે.તેમાં અજમા , હળદર અને લવિંગ છે જે કફ, શરદી અને ઉધરસ મા દવા નું કામ કરે છે. Bhavisha Tanna Lakhani
More Recipes
ટિપ્પણીઓ (3)