લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)

Vidhi @cook_27862680
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે.
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હળદર ને સાફ કરી છીલિ ને ખમણી લો.
- 2
એક કડાઈમાં 1/2 ઘી લઈ ૭-૮ મિનિટ માટે હળદર સાતલી લો.
- 3
ત્યાર બાદ બીજી એક કડાઈ માં બાકીનું ઘી લઈ જીરું તથા હિંગ નો વઘાર કરી તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો.ત્યાર બાદ લીલી ડુંગળી તથા લીલા વટાણા ઉમેરો ને થોડી વાર ચડવા દો.ત્યાર બાદ તેમાં ટામેટા ઉમેરો. ત્યાર બાદ લાલ મરચું ઘણા જીરું તથા મીઠું ઉમેરી બરાબર ચડવા દો. ત્યાર બાદ તેમાં દહીં ઉમેરો અને સતત ચલાવો.
- 4
ત્યાર બાદ ઘી છૂટું પડે એટલે તેમાં સાતદેલી હળદર ઉમરીને ૨ મિનિટ ચડવા દો. ત્યાર બાદ કોથમીર ઉમેરી ગરમ ગરમ રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં લીલી હળદર આસાનીથી મળી રહે છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. લીલી હળદરનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
Raw termaric લીલી હળદર નુ શાક #GA4#week21 Beena Radia -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4 # Week21શિયાળામાં બાજરો ને હળદર કફ નાશક ને શકતિ વધૅક છે. HEMA OZA -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujaratiહળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના શક્તિશાળી સ્વાસ્થ્ય વર્ધક એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેકટેરીઅલ ગુણધર્મો ને કારણે ભારતીય રસોઈઘરો માં સદીઓ થી હળદર નું અગત્ય સ્થાન છે.તેમાં પણ લીલી હળદર અથવા કાચી હળદર હળદરપાઉડર કરતા પણ વધારે ગુણકારી છે.ચટાકેદાર લીલી હળદર નું શાક ઉત્તર ગુજરાત ના મેહસાણા જિલ્લા ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં તો ત્યાં ના લોકો ખાસ કરી ને ખેતર વાડીઓ માં લીલી હળદર નું શાક અને બાજરી, જુવાર, મક્કાઈ ના રોટલા તથા પાપડ, છાશ ખાવાનું આયોજન કરતા હોય છે. આ શાક સંપૂર્ણ રીતે ઘી માં જ બનાવવા માં આવે છે. Vaibhavi Boghawala -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#week9આ લીલી હળદર નું શાક ખૂબ જ ગુણકારી છે. શિયાળા મા આ શાક રોટલા ભાખરી જોડે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. Noopur Alok Vaishnav -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
શિયાળો આવે એટલે આપણા રસોડામાં અલગ અલગ શાક નવા બનતા હોય છે.આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે લીલી હળદર ગરમ હોવાથી તેને ઘીમાં બનાવવામાં આવે છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#GA4#Week21#Rawturmeric Nidhi Sanghvi -
-
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
# cooksnap #challenge # masala Recipe #લીલી હળદર નું શાક ડબ્બો ભરી ને ફ્રીજ મા રાખી દો ૧ Week ચાલસે Jigna Patel -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21# Raw Turmeric#cookpadgujarati#cookpadindiaઆ મારી પોતાની રેસિપી છે . મે પંજાબી શાહી gravy બનાવી ને લીલી હળદર ઘી મા સાત્રી ને નાખી છે . ખુબજ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. આ શાક કાઠિયાવાડી સ્ટાઇલ થી બનાવી હોય તો ગ્રેવી બનાવ્યા વગર બનવુ, અને લીલી ડુંગળી, લસણ ટામેટા વટાણા બધું ડાયરેક્ટ નાખી ને સાતરવું.તેમાં માવો ને કાજુ ની પેસ્ટ ને બદલે છેલ્લે દહીં નાખવું. SHah NIpa -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળા માં લીલી હળદર બહુ મળે. મને હળદર ખૂબ ભાવે .. એટલે મેં એનું શાક બનાવ્યું છે.. જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. Tejal Vijay Thakkar -
લીલી હળદર નું શાક
#ઇબુક ૧#૧મહેસાણામાં લીલી હળદરનું શાક ઘરેઘરે ફેમસ છે. ઠંડી આવે એટલે લોકોના ઘરમાં લીલી હળદરનુ શાક રોટલા જોડે બનાવાય છે. ટેસ્ટમાં એકદમ સરસ એવી આ રેસિપીના હેલ્થને ફાયદા પણ અનેક છે. લીલી હળદર હેલ્થ માટે બહુ જ ફાયદાકારક હોય છે, તેથી ઠંડીની જમાવટ થતા જ મહેસાણાવાસીઓ આ શાક બનાવે છે.. Zarana Patel -
લીલી હળદર અથાણું (Raw Turmeric Athanu Recipe In Gujarati)
#GA4#Week21#લીલી હળદર (લીલી હળદરનુ અથાણુ શિયાળામાં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારુ છે) anudafda1610@gmail.com -
આથેલી લીલી હળદર.(Raw Turmeric pickle)
શિયાળામાં લીલી હળદર મળી રહે છે.લીલી હળદર ખૂબ જ ગુણકારી છે.તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી લેવો. Bhavna Desai -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ week9 કહેવાય લીલી હળદર નું શાક પણ બને પીળું અને સુધારો તો હાથ પણ પીળા થઈ જાય🤣🤣ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે સાથે ઘંઉ, બાજરા, જુવાર કે મકાઈની રોટી સાથે શિયાળામાં ગરમાગરમ ખાવાની મજા જ પડી જાય. Dr. Pushpa Dixit -
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
# આજે મે પેલી વખત લીલી હળદર નું શાક બનાવ્યું છે એટલે,૫૦g. હળદર જ લીધી છે કેમ કે ક્યારેય આ રેસિપી બનાવી નોતી એટલે આઈડિયા નોતો કે કેવું લાગે પણ બનાવ્યું તો જોરદાર લાગિયું 😋😋ty so much Cook pad team and all members 🙏😊#GA4#week21 Pina Mandaliya -
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
#GA4#week21#Raw Turmericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લીલી હળદર શરીર માટે ગુણકારી છે. લીલી હળદર નો ઉપયોગ કરવાથી શરદી, કફ, માં રાહત મળે છે. Vibha Upadhya -
લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી હળદર નું રજવાડી શાક Krishna Dholakia -
-
લીલી હળદરનું શાક (Green Turmeric Sabji Recipe in Gujarati)
#cooksnap#week4#winter_recipe#cookpadindia#લીલી_હળદર_નું_શાક ( Green Turmeric Sabji Recipe in Gujarati) Sonal Suva ji મેં પણ તમારી રેસિપી ફોલો કરીને આ સ્વાદિષ્ટ લીલી હળદર નું શાક બનાવ્યું..જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યું હતું...તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રેસીપી શેર કરવા માટે...😍😍😋😋🙏🙏 Daxa Parmar -
લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati)
#GA4#Week15#Turmericખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી શિયાળાની સ્પેશિયલ વાનગી લીલી હળદર ની સબ્જી.Dimpal Patel
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
-
-
લીલી હળદર નું શાક સાથે બાજરી નો ગરમાગરમ રોટલો, મસાલા છાસ અને તળેલાં મરચાં
અમારા મહેસાણા માં લીલી હળદર નું શાક ખૂબ જ પ્રખ્યાત છે. આ શાક સ્વાદ માં તો ખૂબ જ સરસ છે પણ જમ્યા પછી વાસણ ધોવા માટે હાથ ને થોડા મજબૂત બનાવવા પડશે💪...હળદર નો કલર અને ઘી ની ચીકનાશ ધોવા😂.... Binaka Nayak Bhojak -
લીલી હળદરનું શાક(Green Haldar Shak recipe in Gujarati)
શિયાળામાં બહુ જ બનતું, સ્વાસ્થ્ય વર્ધક શાક Dr. Pushpa Dixit -
અાથેલી લીલી હળદર (raw turmeric)
ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. ખાસ કરીને ગળાના અને સ્કિનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.-દરરોજ બપોરે જમતી વખતે સલાડ રૂપે લીલી અને આંબા હળદર ખાઈને તેના ફાયદા મેળવી શકો છો. #rawturmericSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14537250
ટિપ્પણીઓ