ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

Nehal Tanna
Nehal Tanna @cook_32277921

ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 બાઉલમાં ઘઉંનો લોટ
  2. ૧/૨ બાઉલ ગોળ
  3. ઘી જરૂર મુજબ
  4. બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કડાઈમાં ઘી ગરમ મૂકો

  2. 2

    ઘી ગરમ થાયએટલે ઘઉં નો લોટ ગોલ્ડન બ્રાઉન શેકી લેવો

  3. 3

    હવે તેમાં ગોળ મિક્સ કરો

  4. 4

    હવે બદામની કતરણ છાટી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Tanna
Nehal Tanna @cook_32277921
પર

ટિપ્પણીઓ

Similar Recipes