ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

Rekha chohan
Rekha chohan @rekha82

#AT

ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. 2 કપઘઉંનો લોટ
  2. ૧ કપઘી
  3. ૧ કપગોળ સમારેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક પેન મા ઘી ગરમ કરો.તેમાં લોટ નાખી શેકો.લોટ શેકાઈ જાશે એટલે સુગંધ આવશે અને લોટ હળવો થઈ જશે. પછી ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે લોટ થોડો ગરમ હોય ત્યારે સમારેલો ગોળ નાખી બરાબર મિક્સ કરી ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો.

  3. 3

    પીસ પાડી દો. તૈયાર છે ગોળ પાપડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha chohan
Rekha chohan @rekha82
પર

ટિપ્પણીઓ

Similar Recipes