ગોળ પાપડી(gol papadi recipe in gujarati)

ઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણા ઠેકાણે બને છે તે રીતે પણ બનાવી શકો છો.
ગોળ પાપડી(gol papadi recipe in gujarati)
ઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણા ઠેકાણે બને છે તે રીતે પણ બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ મેળવી ધીમા તાપ પર ૧૫ થી ૧૭ મિનિટ સુધી અથવા લોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતત
- 2
તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ગોળ,કાટલૂ અને નાળિયેર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- 3
જ્યારે ગોળ સંપૂર્ણ ઓગળી જાય અને મિશ્રણ હજી ગરમ હોય ત્યારે તેને ખસખસથી ચોપડેલી થાળીમાં નાંખીને, કટોરી અથવા તવેથા વડે દબાવીને સારી રીતે પાથરી લો.
- 4
આ મિશ્રણ હજી થોડું ગરમ હોય ત્યારે તેના પીસ પાડી લેવા ટુકડા બને તે રીતે કાપી ઉપર બદામ અને પીસ્તાની કાતરી પાથરીને સજાવી લો.થોડા સમય પછી ટુકડા છુટા પાડી હવાબંધ બરણીમાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ પાપડી (Gol Papadi Recipe In Gujarati)
આજ નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે મેં માતાજીના ગરબા ના પ્રસાદ માટે ગોળપાપડી બનાવી છે Payal Desai -
મીઠી બુંદી - Sweet Boondi.. recipe in gujarati )
#કૂકબુક#cookwellchefચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો. Nidhi Jay Vinda -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujarati (સુખડી)શિયાળાની ઋતુ એટલે ઠંડી અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરવાની ઋતુ. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોવાથી શરીરમાં ગરમાવટ લાવવી જરૂરી છે.તો આ દરમિયાન લોકો ઘરમાં ગરમાવટ લાવવા માટે વસાલા યુક્ત ખોરાકનું સેવન કરતા હોય છે.આ માટે લોકો અલગ અલગ વસાણા બનાવી લિજ્જત માણતા હોય છે. એમાંની એક છે ગોળ પાપડી.જે બનાવવા માટે ઘઉંના લોટને ઘીમાં શેકી તળેલો ગુંદ, ગોળ,સૂંઠ પાઉડર અને કાટલું, મનપસંદ ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરળતાથી અને સહેલાઈથી સ્વાદિષ્ટ અને હેલ્ધી સુખડી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
ગોળ પાપડી(gol papadi recipe in gujarati)
#GCએમ તો ગણેશ ચતુર્થી ઉપર બાપા નું આગમન થતું હોય ત્યારે એમનું મન ભાવતું ભોજન લાડુ બનાવવામાં આવે છે પણ હું દર વખતે ગણુબાપા માટે ગોળપાપડી બનાવું છું... મારા ઘર માં. આજે મેં બનાવીગોળ પાપડી એકદમ ઈઝી રેસીપી થી.... પોચી પણ નહીં અને કડક પણ નહીં એકદમ સરસ... Shital Desai -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#શ્રાવણગોળપાપડી કે સુખડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તલ, સુકામેવા,સૂંઠ અને કોઇક વાર તેના ઉપર વરિયાળી પણ ભભરાવાય છે.સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે, આ એક પૌષ્ટીક વાનગી તો છે જ ..આથી પ્રાચીન સમયમાં લોકો જ્યારે કમાવવા માટે કે લાંબા પ્રવાસે જતાં ત્યારે તેઓ ભાથામાં સુખડી લઈ જતાં. તેઓ સુખડી અને પાણી પીને લાંબો પ્રવાસ કરતાં.ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી નો પ્રસાદ ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. આ પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ વાપરવી(ખાવી) પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. આ મંદિરમાં જૈનો અને જૈનેતરો લાખો મણ સુખડી ચડાવે છે અને ત્યાં જ વહેંચીને ખાય છે.તો આજે મેં પણ શિતળા સાતમ માં માતાજી ને પ્રસાદ માટે ગોળપાપડી તૈયાર કરી છે... તો જોઈએ તે તૈયાર કરવાની રેસિપી.... Riddhi Dholakia -
ગોળ પાપડી (સુખડી)
#RB7#cookpadgujaratiમોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ ગોળપાપડી અમારા ઘરમાં બધાને પસંદ છે. ગોળ પાપડી ને સુખડી પણ કહેવામાં આવે છે. Ankita Tank Parmar -
ગોળ પાપડી(Gol Papadi Recipe In Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ36ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ગોળ પાપડી Ami Desai -
ગોળ પાપડી (Gol Papadi Recipe In Gujarati)
#GA4 #Week15 #jarggery #post1 #ગોળપાપડી એકદમ હેલ્ધી છે,અને આપડે નાના એવા પ્રસંગ માં કરી ઇ છે, અને શિયાળા માં ગરમ ગોળ પાપડી મારા ઘર માં વારંવાર થઇ છે,અને ગરમ ગોળ પાપડી ખાવા ની મજા જ અલગ છે. Megha Thaker -
ગોળ પાપડી (સુખડી) (Gol papdi recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતશીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી સુખડી બનાવવામાં આવે છે. આ સુખડી ને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ઘઉંના લોટમાંથી બનાવી છે. સુખડી જાડા લોટમાંથી પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં સુખડી લોકો પ્રેમથી ખાય છે અને બનાવે છે. આ વાનગી ઝડપથી બની જાય છે. Parul Patel -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#Fam(સુખડી)આ રેસિપી મારા દાદીમા મારા મમ્મી અને મારા સાસુ અને હવે હું આ રીતે અમે ગોળ પાપડી બનાવીએ છીએ અને બધાને ખૂબ જ ભાવે છે ક્યારે પણ સ્વીટ ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી નાખીએ ખાવામાં પણ ટેસ્ટી અને હેલ્ધી પણ ખરી Sejal Kotecha -
-
સત્તુ પિનટ ગોળ પાપડી (Sattu Peanut Gol Papdi Recipe In Gujarati)
#EB#week11સતુંદાળિયા/ચણા અને ગોળ નું કોમ્બિનેશન ખૂબ ગુણકારી માનવામાં આવે છે. આ જ કોમ્બિનેશન ને મે ગોળપાપડી રૂપે બનાવી છે. Hetal Chirag Buch -
-
ગોળ પાપડી
#RB9છોકરાઓ ની ફેવરેટ સ્વીટ .ગરમ ગરમ ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
ગોળ પાપડી(Gor Papdi recipe in gujarati)
#સાતમગોળપાપડી એ ખૂબ જ હેલ્ધી અને સહેલાઇથી બની જાય એવી સ્વીટ છે. Shreya Jaimin Desai -
ગોળ પાપડી
#RB2 અમારા ઘર માં બધાં ને ગોળપાપડી ખૂબ જ ભાવે છે ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય અમે ગોળપાપડી કરીએ Bhavna C. Desai -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery /ગોળગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે. ગોળ એ આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે. આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ એટલે ગોળ પાપડી. દરેક ગુજરાતી ના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે ગોળ પાપડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. એમાંય શિયાળામાં તો ગોળ પાપડી અચૂક બનાવાય જ છે. ગોળ પાપડીની ખાસિયત એ છે કે તે બનાવવા મુખ્યત્વે ત્રણ જ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે તોય તે સ્વાદિષ્ટ લાગે છે. Harsha Valia Karvat -
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ ગોળ પાપડી અમારા ઘર માં વર્ષો થી બનતી આવે છે.છોકરાવો નો મનપસંદ નાસ્તો,દૂધ સાથે 2 પીસ આપી દો તો બીજું કાંઈ ના માગે અને હેલ્થી તો ખરું જ.પારંપરિક ગોળ પાપડી Bina Samir Telivala -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#AT#ChooseToCookખૂબ જ સ્વાદિષ્ટ બનતી અને ભાવતી હોવાના કારણે આ રેસિપી Chooseto cook માટે પસંદ કરી છે. Urvi Tank -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#ffc8#cookpadgujarati#cookpadindiaમીઠા અથવા ગળ્યા પુડલા એ ગુજરાત ની ખાસ વાનગી છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બને છે. મીઠા પુડલા ને તમે સાઈડ ડીશ તરીકે અથવા તો મુખ્ય ડીશ તરીકે પીરસી શકો છો.બહુ ઓછા ઘટકો અને ઓછા સમય માં બની જતી આ વાનગી સ્વાદસભર તો છે જ સાથે સ્વાસ્થયપ્રદ પણ છે. Deepa Rupani -
-
-
સેવનો દુધપાક (Sev Dudh Pak Recipe In Gujarati)
#GA4 #Week8Keyword : milk વર્મીશેલી અથવા ઘઉં ના લોટની સેવ ને આપણે ઘણી રીતે બનાવી શકીએ.વળી એ ઝડપથી બની પણ જાય છે.આથી જો મહેમાન આવવાના હોય અને સ્વીટમાં કંઈ જ ના હોય તો ફટાફટ તમે આ બનાવી શકો છો. આ દૂધપાક ગરમ કે ઠંડો બંને જ સરસ લાગે છે.તેથી અનુકૂળતા મુજબ બનાવી શકાય છે. Payal Prit Naik
More Recipes
ટિપ્પણીઓ