કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

#Fam
(સુખડી)
આ રેસિપી મારા દાદીમા મારા મમ્મી અને મારા સાસુ અને હવે હું આ રીતે અમે ગોળ પાપડી બનાવીએ છીએ અને બધાને ખૂબ જ ભાવે છે ક્યારે પણ સ્વીટ ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી નાખીએ ખાવામાં પણ ટેસ્ટી અને હેલ્ધી પણ ખરી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

ઘણા લોકો માટે
  1. 1બાઉલ ઘઉંનો જાડો લોટ
  2. 2ચમચા ઘી
  3. 1/4બાઉલ ગોળ(વધઘટ કરી શકો)
  4. 1 ચમચીસૂંઠ પાઉડર
  5. 1 વાટકીકાજુ બદામની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી મૂકી લોટને શેકીલો લોટ એકદમ બ્રાઉન થઈ જાય અને સુગંધ આવવા લાગે ત્યારે નીચે ઊતારી લો અને તેમાં સૂંઠ પાઉડર અને કાજુ બદામની કતરણ નાખી દો થોડું કતરણ રાખી દેવું ગાર્નીશિંગ માટે

  2. 2

    શેકાઈ ગયેલા લોટ ને થોડીવાર ઠંડો પડવા દો પછી તેમાં ગોળ નાખી ને મિક્સ કરી લો

  3. 3

    પછી એક થાળીમાં ઘી લગાવી ને આ મિશ્રણ પાથરી દો અને ઉપરથી કાજુ-બદામ ની કતરણથી ગાર્નિશ કરો તો તૈયાર છે આપણી ગોળ પાપડી😋😋😋

    ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર June 12, 2021 11:21

ટિપ્પણીઓ (2)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
June 12, 2021 18:24
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખંભાતનું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe In Gujarati)
  2. પાવ ભાજી ની ચટણી (Pav Bhaji Chutney Recipe In Gujarati)
  3. કસ્ટર્ડ પાઉડર (Custard Powder Recipe In Gujarati)
  4. કોકોનટ કૂલર (Coconut Cooler Recipe in Gujarati)
  5. કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
  1. કેળા ના પેન કેક (Kela Pancake Recipe In Gujarati)
  2. ફણસી રસાદાર શાક (Fansi Rasadar Shak Recipe In Gujarati)
  3. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  4. ચીઝ બ્રસ્ટ પીઝા(Cheese Burst Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133773
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close