ગાજર નો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)

Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો
  1. 5ગાજર
  2. 5લીલા મરચાં
  3. 1 ચમચો તેલ
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/4 ચમચી હિંગ
  6. 1 વાટકીપાણી
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ગાજર ને લીલા મરચાં નાં ટુકડા કરવા. ચીરીયા કરવા.

  2. 2

    એક પેન માં તેલ લઈ તેમાં રાઈ, હિંગ નાંખી ગાજર, મરચાં ના ચીરીયા નો વગાર કરવું. તેમાં હળદર, મરચું, મીઠું નાખી પાણી ઉમેરી થોડી વાર ચડવા દેવા. ગાજર ચડી જાય એટલે તેને પીરસવા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
પર
healthy cooking.. love cooking.... enjoy cooking....😊subscribe my u tube channel : https://youtube.com/@rashmi.pomal.kitchen?si=J98xeN-rCQh-hPU6follow on:https://www.facebook.com/rashmi.pomal.5?mibextid=ZbWKwL
વધુ વાંચો

Similar Recipes