ગાજરનો સંભારો(Carrot Sambharo Recipe in Gujarati)

Ila Bhimajiyani @IlaThaklar65
ગાજરનો સંભારો(Carrot Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર અને મરચાં ધોઈને કોરાં કરો.ગાજરની છાલ કાઢોઅને મરચાના બી દૂર કરોગાજર અને મરચાં એક આકાર માં કાપી લો.
- 2
એક બાઉલમાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો.રાઈ તતડે એટલે કાપેલા ગાજર,મરચાં નાખીને હલાવો. મીઠું અને હળદર નાખીને હલાવો.થોડું પાણી નાખીને એક થી બે મિનિટ ઢાકીને રહેવા દો. આપણા રોજિંદા આહારમાં લેવામાં આવતો સંભારો તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3#carrot Krupa Ashwin lakhani -
-
-
ગાજર નો સંભારો(Carrot Sambharo recipe in Gujarati)
ગાજર એ શિયાળા નું ટોનિક છે ગાજર માંથી ઘણી હેલ્ધી રેસીપી બનાવી શકાય છે. ગાજર પચવા માં હલકા હોય છે. Daxita Shah -
-
-
-
-
-
-
-
ગાજર નો સંભારો (gajar no Sambharo recipe in Gujarati)
ગાજર ઍક એવું વેજીટેબલ છે જેમાં વિટામિન ભરપૂર છે તેનુ સેવન કરવાથી શરીર માં કય પણ જાતની ઉળપ હોય તેં દુર થાય છે#GA4#week3#carrot paresh p -
-
કોબી મરચા ગાજરનો સંભારો (Cabbage Carrot Chilly Sambharo Recipe in Gujarati)
#સાઇડઆ સંભારો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. રોટલી, રોટલા ,ભાખરી ગમે તેની સાથે સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે. Kala Ramoliya -
-
-
ગાજર ની મીઠાઈ (Carrot Delight Recipe In Gujarati)
#GA4#Week3#ગાજર#carrot delight recipe Rekha Rathod -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ,(Veg Mayo grilled sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#Carrot#post1 Sejal Dhamecha -
-
-
-
-
-
ગાજરનો કાચો સંભારો(Carrot raw sambharo recipe in Gujarati)
શિયાળામાં ગાજર,લીલો લસણ આ બધું બહુ આવતું હોય ,શાકભાજી પણ બધાજ મળી રહે,તો ચાલો મે ગાજર નો કાચો સંભારો બનાવ્યો છે,તેની રીત જોઈ લઈએ, Sunita Ved -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13738728
ટિપ્પણીઓ (2)