બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)

Amii Prajapati
Amii Prajapati @Amii_22

#JR

શેર કરો

ઘટકો

  1. 2કેળા
  2. 1 ગ્લાસદૂધ
  3. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાની ત્રણથી ચાર કલાક માટે ફ્રીઝરમાં ફ્રોઝન કરી લેવું

  2. 2

    હવે મિક્સીમાં દૂધ લઈ તેમાં ફ્રીઝરમાં રાખેલા કેળા અને ખાંડ ઉમેરવી

  3. 3

    બધુ બરાબર ક્રશ કરી લેવું

  4. 4

    એકદમ ઠંડું સર્વ કરવું કેલ્શિયમ અને પોટાશિયમ થી ભરપૂર મિલ્ક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amii Prajapati
Amii Prajapati @Amii_22
પર

ટિપ્પણીઓ

Similar Recipes