ભરેલા રીંગણા ગ્રીન ગ્રેવીમાં (Bharela Ringan In Green Gravy Recipe In Gujarati)

#CB8
શિયાળો આવે એટલે દરેકના ઘરમાં પાલક રીંગણાનું શાક તો બનતું જ હોય છે પણ આજે અહીં મેં ભરેલા રીંગણા ને પાલકની ગ્રેવી સાથે તૈયાર કરેલ છે જે સ્વાદમાં ખુબ જ સરસ બન્યા છે. તો આવો આપણે જોઈએ તેની રેસિપી...
ભરેલા રીંગણા ગ્રીન ગ્રેવીમાં (Bharela Ringan In Green Gravy Recipe In Gujarati)
#CB8
શિયાળો આવે એટલે દરેકના ઘરમાં પાલક રીંગણાનું શાક તો બનતું જ હોય છે પણ આજે અહીં મેં ભરેલા રીંગણા ને પાલકની ગ્રેવી સાથે તૈયાર કરેલ છે જે સ્વાદમાં ખુબ જ સરસ બન્યા છે. તો આવો આપણે જોઈએ તેની રેસિપી...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા ને ધોઈ કોરા કરી તેના ડીટીયા કાપી બંને બાજુ કાપા મૂકી સાઈડ પર રાખો.એક બાઉલમાં સીંગદાણાનો ભૂકો ટોપરુ પાઉડર ચણાનો લોટ ચપટી હળદર મરચું બેથી ત્રણ ચમચી ધાણાજીરૂ કોથમીર ખાંડ સ્વાદ અનુસાર મીઠું ત્રણથી ચાર ચમચી તેલ ઉમેરી બરાબર મિક્સ કરી કાપા પાડેલા રીંગણાને ભરી લો.
- 2
પાલકની ભાજીને બ્લાન્ચ કરી તેની પેસ્ટ કરો.ડુંગળી ટામેટાં આદુ-મરચા-લસણની પેસ્ટ તૈયાર કરો.એક જાડા તળિયાની કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ હળદર ઉમેરી ભરેલા રીંગણા ને એકદમ ધીમા તાપે ચડવા દો.
- 3
હવે રીંગણા તૈયાર થાય ત્યાં સુધીમાં બીજા ગેસ પર બીજી કડાઈ મૂકી તેમાં બે-ત્રણ ચમચી તેલ ગરમ કરી ડુંગળી ટામેટાં વાળી પેસ્ટ ઉમેરી ત્રણથી ચાર મિનિટ સાંતળો તેલ છૂટું પડે એટલે પાલકની પેસ્ટ ઉમેરી જરૂર જણાય તે પ્રમાણે મીઠું કિચન કિંગ મસાલો ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો.ગ્રેવી તૈયાર થાય એટલે તેમાં રીંગણા ભરતા વધેલો મસાલો એડ કરી ઢાંકીને પાંચ મિનિટ ચડવા દો.
- 4
હવે તૈયાર થયેલા રીંગણાને છરીની અણીએ થી ચેક કરી લો બરાબર ચડી જાય એટલે ગ્રેવીમાં ઉમેરી મિક્સ હળવા હાથે મિક્સ કરી લો.તો તૈયાર છે green gravy માં ભરેલા રીંગણા નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8આપણે ભરેલા શાક નો મસાલો કાચની બોટલ માં સ્ટોર પણ કરી શકો છો chef Nidhi Bole -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
-
-
-
ભરેલા રીંગણા નું શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણ બટાકાનું શાક અમારા ઘરમાં દર રવિવારે બને છે અને બધાને ખૂબ જ ભાવે છે Kalpana Mavani -
-
-
રીંગણા નુ ભડથું (Ringan Bharthu Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD રીંગણાનું ભડથું (ઓળો) Shilpa Kikani 1 -
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીગણા nu શાક પરોઠા સાથે ભાખરી સાથે ડિનર માં લઈ શકાય. Dhara Jani -
-
-
-
ભરેલા રીંગણા (Bharela Ringana / Stuffed Brinjals Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ભરેલા રીંગણા શાક એ પરંપરાગત ગુજરાતી મુખ્ય વાનગીઓમાંની એક છે. મસાલેદાર, ટેન્ગી, થોડુંક મીઠું અને સ્વાદિષ્ટ દૈનિક ભોજનની રેસીપી.. તેના પર ઘી ઉમેરીને તેને સૌથી વધુ ચાહવામાં આવે છે.. :) Foram Vyas -
ભરેલા મરચા(Bharela marcha recipe in Gujarati)
#GA4#Week13આકાઠીયાવાડી ભરેલા મરચા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Ekta kumbhani -
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
શિયાળામાં ભરવા માટેના નાના-નાના રીંગણ સરસ મળે છે. રવૈયા પણ બે પ્રકારના આવે છે-લીલાં અને કાળા. મેં અહીં લીલાં રવૈયા લીધા છે.#MBR4 Vibha Mahendra Champaneri -
ભરેલાં રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8 શિયાળામાં શાક નો રાજા રીંગણા તેની પણ એટલી બધી વાનગી બને ને ભાવે પણ મે આ શાક ઓછા તેલ માં ઓવન માં બનાવ્યું છે. HEMA OZA -
-
રીંગણા બટાકા નું શાક પંજાબી સ્ટાઈલ (Ringan Bataka Shak Punjabi Style Recipe In Gujarati)
રીંગણા બટેટાનુ શાક આપણે બધા જ રેગ્યુલર બનાવીએ છીએ કોઈવાર ગ્રેવીવાળું કે ડ્રાય તો કોઈવાર ભરેલું .. એક સમય એવો હતો મારા ઘરે 365 દિવસ સાંજે રીંગણા બટાકા નું શાક અને ભાખરી જ થતા. રોજ એક જ સ્વાદ ખાઈને કંટાળતા કંઈક અલગ variation લઈ શાક બનાવીએ. ... અહીં સમયનો બચાવ કરવા શાકને મેં કુકરમાં વધાર્યું છે ..તેને તમે કડાઈમાં પણ બનાવી શકો જેમાં શાક ચડતા થોડી વાર લાગે.. (પંજાબી ટચ Hetal Chirag Buch -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા મળી જાય પછી બીજી કોઈ વસ્તુની જરૂર ખરી?😄💕મસાલા થેપલા વિશે વધુ જણાવવા જેવું છે જ નહીં કારણકે દરેકના ઘરમાં અલગઅલગ પદ્ધતિથી સવારે ટીફીનમાં, બાળકોને લંચબોક્સમાં કે રાત્રે જમવામાં બનતા જ હોય છે.જે નાના મોટા દરેકના પ્રિય હોય જ છે.#LB Riddhi Dholakia -
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
-
-
ભરેલા રીંગણાં (Bharela Ringan Recipe In Gujarati)
#CB8શિયાળો આવે એટલે બધા શાકભાજી ખૂબ સરસ આવે અને આજ સમય છે જે આપણા શરીરમાં ચુસ્તી સ્ફૂર્તિ ને તાજગી ભરવા નો તો આજે મેં ભરેલા રીંગણ નું શાક બનાવ્યું Dipal Parmar -
More Recipes
ટિપ્પણીઓ (14)