રાંધવાની સૂચનાઓ
- 1
3 કેળાં લો તેની છાલ કાઢી સમારી લો હવે મોટો બાઉલ ઠંંડુ દૂધ લો.
- 2
ત્યારબાદ એક નાનો બાઉલ ખાંડ લો હવે મિક્સર જારમાં કેળાં, દૂધ, અને ખાંડ નાખી બધું મિક્સ કરી મિકસર જારમાં ક્રશ કરી લો.
- 3
પછી ગ્લાસમાં કાઢી સવૅ કરો તો તૈયાર છે બનાના મિલ્ક શેક.(તેમાં કાજુ ના ટુકડા અથવા તો કાજુ બદામ નો ભૂકો પણ નાખી શકાય છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બનાના એપલ મિલ્ક શેક (Banana Apple Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#banana બનાના એપલ મિલ્ક શેક ખૂબ ઝડપથી બની જાય છે. Unnati Desai -
-
-
-
-
-
-
-
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
-
-
બનાના ક્રીમ ચીઝ મિલ્કશેક (Banana Cream Cheese Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2 Purvi Champaneria -
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2પ્રોટીન થી ભરપૂર એવા કેળા ને એક નવા ટેસ્ટ થી મહેમાનો ને રાજી કરી શકીએ...ફટાફટ તૈયાર કરી શકીએ છીએ... rachna -
-
-
બનાના એપલ મિલ્ક શેક(Banana Apple milk shake Recipe in Gujarati)
#GA4#week2#puzzle answer- banana Upasna Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13708453
ટિપ્પણીઓ