તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)

Daksha Danidhariya
Daksha Danidhariya @Daksha_7272

#MS

શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામતલ
  2. 500 ગ્રામગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તલ ને શેકી ને ગોળની પાઈ કરી ને મિક્સ કરી ને વણી લેવી

  2. 2

    ત્યારબાદ જે શેપ આપવો હોય તેમ કટિંગ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Danidhariya
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes