તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને સાફ કરી ને શેકી લો.ગોળ ને જીણો સમારી લો.એક થાળી નાં પાછળ નાં ભાગ માં ઘી લગાવી રાખો.
- 2
હવે ગેસ પર એક વાસણ માં ગોળ ઉમેરી પાઈ બનાવવા મૂકો.એક વાટકી માં થોડું પાણી લઈ તેમાં પાઈ ઉમેરી જો પાણી માં નાખતા જ ટુકડો થઈ જાય તો સમજવું પાઈ થઈ ગઈ છે.
- 3
હવે ગેસ બંધ કરી તલ ઉમેરી બરાબર મિક્સ કરો.અને ઘી લગાડેલી થાળી માં મિશ્રણ ને લઈ વેલણ થી પાતળી ચીકી વણી લો.
- 4
થોડું ઠરે એટલે એટલે તરત કાપા પાડી લો.થોડી વાર પછી ચીકી નાં પીસ કરી ડબ્બા માં ભરી લો.
- 5
આ ચીકી એકદમ કડક અને બહાર જેવીજ બને છે.અને સ્વાદિષ્ટ ઉપરાંત તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે.
Similar Recipes
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
મકર સંક્રાંતિ સ્પેશિયલ ચીકી (Makar Sankranti Special Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti challenge અહીંયા મકર સંક્રાંતિ નિમિત્તે બનતી વિવિધ ચીકી ની રેસીપી આપુ છું. Varsha Dave -
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#Cookpad#Makarsankranti Recipe Challenge#MS#Tal ની chikki Neha.Ravi.Bhojani. -
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti recipe challenge શીંગ માં ભરપુર માત્રા માં પોષ્ટિક તત્વો રહેલા છે.શિયાળા માં એનું સેવન શરીર ને ખુબ શકિત આપે છે. Varsha Dave -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
સફેદ તલ ની ચીકી (White Sesame Chikki Recipe In Gujarati)
#cookpad Gujarati #MS#મકર સંક્રાંતિ રેસીપી ચેલેન્જ મકરસંક્રાંતિ ની એક ખાસીયત છે તે હંમેશા 14 જાન્યુઆરી એ જ હોય છે અને મકરસંક્રાંતિ બધા જ અગાસીમાં જઇને પતંગ ચડાવી છે અને તેની સાથે અલગ-અલગ ચીકી ની લિજ્જત માણે છે. મેં આજે સફેદ તલ ની ચીકી બનાવી છે. Jyoti Shah -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat -
તલ ની જાડી ચીકી (Til Thick Chikki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
-
-
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USમકર. સંક્રાંતિ પર બધા નાં ઘર માં બનતી હોય છે મે આજે તલ ની ચીકી બનાવી છે Dhruti Raval -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#USમકર સંક્રાંતિ એટલે પતંગ ચગાવવા અને ચીકી બનાવવા નો ઉત્સવ.Cooksnap @FalguniShah_40 Bina Samir Telivala -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
-
તલ કાજુ ચીકી (Til Kaju Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujaratiમકરસંક્રાંતિ આવે એટલે બધા ના ઘરમાં જાત જાતની ચીકી તો બને જ.આ પર્વ પર તલનું ખાસ મહત્વ છે.તલ દાન પણ કરે છે.તલ દાન કરવા માટે ઘણા તલની ચીકી - તલ સાંકળી તેમજ વિવિધ જાતની ચિક્કીમા પણ તલ મિક્સ કરી ને દાન કરતાં હોય છે. મેં આજે તલ-કાજુ ચીકી વીથ બાસકેટ બનાવી છે. જે કોઈ ને પેક કરી ગિફ્ટ કરીએ તો ખૂબ સારી લાગે છેઅને તે ખુશ પણ થઈ જાય છે અને ગુપ્ત દાન પણ થઈ જાય છે. તલ-કાજુ ચીકી વીથ બાસ્કેટ Ankita Tank Parmar -
અળસી અને તલ ની ચીકી
#MSઉતરાયણ હોય એટલે મારી ઘરે જુદી જુદી ચીકી બંને છે. પણ આ અળસી ની ચીકી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
મમરાની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#MSમમરાની ચીકી એ મકર સંક્રાંતિ માં બનતી રેસીપી છે. બાળકોને બહુ ભાવતી અને ખાવામાં ક્રિસ્પી લાગે છે. Jyoti Joshi -
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MSતલની ચીકી એ મકરસંક્રાંતિ માં બનતી રેસિપી છે. તલ અને ગોળ શરીર ને ગરમી પ્રદાન કરે છે. ઠંડી સામે રક્ષણ મળે અને તલ માં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે. Jyoti Joshi -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS#makar Sankranti challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA418#Week18મકર સંક્રાતિ(ઉત્તરાયણ)નો તહેવાર આખા ભારતમાં કોઈ ન કોઈ રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્માવલંબીઓ દ્વારા ઉજવાતું આ એક મુખ્ય પર્વ છે. આ દિવસે તલના જુદા-જુદા પકવાન અને ખિચડી બનાવવાના અને તેનો દાન કરવાની પણ પરંપરા છે. Kamini Patel -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS#મકર સંક્રાંતિ#પરંપરાગત મકરસંક્રાંતિ એટલે દાન માટે નો ઉત્તમ દિવસ આ દિવસે આપણે અલગ અલગ પ્રકારના દાન આપીએ છીએ.તેમાં પણ કાળા તલનું દાન અતિ ઉતમ ગણાય છે.વડી કાળા તલ હેલ્થ માટે ખૂબજ ગુણકારી મનાય છે.મકરસંક્રાંતિ, ધમૅ,હેલ્થ અને શિયાળો આ ચારેય વસ્તુને આપણા વડીલોએ તથા શાસ્ત્રો એ એક સાથે એવી સરસ રીતે વણી લીધી છે કે તમે તેને જુદા ન કરી શકો.તલ એ શરીર સૌષ્ઠવ માટે અતિ ઉત્તમ છે.તલને ચાવો તેમ અંદરથી તેલ નીકળે.જે શરીરને તેજસ્વીતા અને ઓઈલીગ આપે છે. Smitaben R dave -
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
સાતધાન નો ખીચડો (Saatdhan Khichdo Recipe In Gujarati)
#MS#Makar Sankranti recipe challenge મકર સંક્રાંતિ નાં દિવસે આ પરંપરાગત ખીચડો બનાવવાનું અનેરૂ મહત્વ છે.બધા પોતાના સ્વાદ અનુસાર બનાવે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875231
ટિપ્પણીઓ (5)