તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#MS

શેર કરો

ઘટકો

15 minutes
3 વ્યક્તિઓ માટે
  1. 1 વાટકીતલ
  2. 1 વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    સૌ પ્રથમ તલ ને સેકી લેવા

  2. 2

    હવે એક કડાઈ માં ખાંડ નાખી હલાવો ખાંડ ઓગાળે પછી ગેસ બંધ કરી દેવો કારણ કે જ્યારે પણ ખાંડ ની ચિક્કી બનાવી એ ત્યારે તેમાં ગોળ ની જેમ પાયો નથી કરવાનું ખાંડ ઓગાળે પછી તલ નાખી હલાવો બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    પ્લેટફોર્મ ઉપર ઘી લગાવી પાથરી થોડું ઠંડુ થાય પછી વેલણ ઉપર પાણી લગાવી સરસ વણો તરત જ કટર થી કાપા પાડી લો ઠંડી થઈ જાય પછી ડબ્બા માં ભરી લો તો રેડ્ડી છે તલ ની ચિક્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

Similar Recipes