તલની ચીકી (Til Chikki Recipe In Gujarati)

Jayshree Vora
Jayshree Vora @Jayshree_16

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપતલ
  2. 1/2 કપ ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તલ ને શેકી લેવા

  2. 2

    ગોળને બારીક કાપી એક કડાઈ લઈ એમાં ગોળ ઓગાળી મિશ્રણ તૈયાર કરવું

  3. 3

    ચાસણી કડક થાય એટલે તેમાં શેકેલા તલ ઉમેરો

  4. 4

    બધું બરાબર મિક્સ કરી તેને થાળી ઉપર લઇ પાતળું વણીલેવું

  5. 5

    પછી તેના પીસ કરીને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Vora
Jayshree Vora @Jayshree_16
પર

Similar Recipes