રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળસીને શેકી લેવી
- 2
ગોળને ઓગાળી તેનો પાયો તૈયાર કરવો
- 3
પાઈ થોડી કડક થાય એટલે તેમાં શેકેલી અળસી ઉમેરી બરાબર મિક્સ કરવું
- 4
ત્યારબાદ તેને બટર પેપર ઉપર પાથરવું પછી તેના પીસ કરી લેવા
- 5
ઠંડું થાય એટલે કન્ટેનરમાં સ્ટોર કરવું
Top Search in
Similar Recipes
-
-
-
-
-
અળસી અને તલ ની ચીકી
#MSઉતરાયણ હોય એટલે મારી ઘરે જુદી જુદી ચીકી બંને છે. પણ આ અળસી ની ચીકી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અળસી ની ચીક્કી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૨અરસી ખાવામાં ખૂબ જ ગુણકારી છે. શિયાળાની ઋતુ ગોળ અને અડસી ખાવાથી ખૂબ જ લાભદાયી છે તો આજે મેં વિસરાતી જતી એક વાનગી_ગોળ અને અળસીની ચીક્કી બનાવી છે. Bansi Kotecha -
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week:18#cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15883550
ટિપ્પણીઓ