તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)

Payal Bhatt @homechef_payal26
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ, તલને એક પેનમાં ધીમા ગેસ પર સેકી લઈ ઠંડા થવા દેવા.
- 2
હવે ગોળને ઝીણો સમારીને તેને ધીમા ગેસ પર એક બાઉલમાં ઓગળવા મૂકવો.
- 3
હવે તેમાં 2 ચમચી ઉમેરી દેવું.
- 4
ગોળની પાઈ થાય એટલે તેમાં તલ ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
- 5
બરાબર મિક્સ થઈ જાય એટલે મિશ્રણ ને ઘી વડે ગ્રીસ કરેલી જગ્યા પર વેલણ વડે પાથરી દેવું.
- 6
પથરાઈ જાય એટલે તેના કટકા કરી સર્વ કરવું.
- 7
તો તૈયાર છે તલની ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14412506
ટિપ્પણીઓ (2)