તલની ચીકી (Til Chikki Recipe In Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧૦ વ્યક્તિ
  1. 500 ગ્રામતલ
  2. 400 ગ્રામગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તલ સરસ રીતે શેકી લો.

  2. 2

    તલ શેકાઈ જાય એટલે એક થાળીમાં તેને ઠંડા પાડો.

  3. 3

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી હલાવો.

  4. 4

    ગોળ સરસ રીતે ઓગળી જાય એટલે તેમાં શેકેલા તલ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    હવે રસોડાના પ્લેટફોર્મ પર ઘી લગાવી તેની પર ચીકીને ગરમ ગરમ જ વણી લો.

  6. 6

    15 મિનિટ બાદ ચીકી ઠંડી પડે એટલે તેના ટુકડા કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes