તડકા મેગી (Tadka Maggi Recipe In Gujarati)

Vibha Chavda
Vibha Chavda @Vibhachavda

#JR

શેર કરો

ઘટકો

  1. 1પેકેટ મેગી
  2. નાની ડુંગળી
  3. ચાર-પાંચ કળી લસણ
  4. 1/2 ચમચી તેલ
  5. 2 ચમચીમેગી મસાલા
  6. 1/2 ચમચી લીલુ લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ લઇ તેમાં લસણ અને ડુંગળીનો વગર કરો

  2. 2

    થોડું સંતળાય એટલે તેમાં મેગી ઉમેરવી

  3. 3

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી અને મેગી મસાલા ઉમેરીને ઉકાળવું

  4. 4

    બરાબર ચડી જાય એટલે ઉપર લીલું લસણ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Chavda
Vibha Chavda @Vibhachavda
પર

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

Similar Recipes