બટાકા ભૂંગળા (Bataka Bhungra Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#MS મકરસક્રાતિ મે બટાકા ભૂંગળા બનાવ્યા હતાં

બટાકા ભૂંગળા (Bataka Bhungra Recipe In Gujarati)

#MS મકરસક્રાતિ મે બટાકા ભૂંગળા બનાવ્યા હતાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કિલોબટેટી
  2. 6,7લાલ મરચા સુકા
  3. 6,7 ચમચીલાલ મરચું પાઉડર
  4. સંચળ જરૂર મુજબ
  5. 2 ચમચા તેલ
  6. પાણી જરૂર મુજબ
  7. લસણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને કુકર મા પેહલા બાફી લેવા અને 1 સિટી કરવી અને બટાકા ની છાલ કાઢી નાખવી અને બે કટકા કરવા

  2. 2

    પછી બટાકા મા મસાલો કરવો અને મીઠું, મરચું,તેલ કાચું જ નાખવું અને લસણ ક્રંસ કરી ને નાખવું અને પાણી નાખવું મિક્સ કરી હલાવી નાખવું

  3. 3

    તો હવે આપણાં બટાકા ભૂનગળા તૈયાર પ્લેટ મા સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes