ચીલી ગાર્લિક મેગી (Chili Garlic Maggi Recipe In Gujarati)

Shobhna Joshi
Shobhna Joshi @Shobhnajoshi

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પાઉચ મેગી
  2. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  3. 1/2 ચમચી ઓરેગાનો
  4. ચમચીમરી પાઉડર
  5. ૨ ચમચીઝીણું કાપેલું લસણ
  6. 1/2 ચમચી મીઠું
  7. ૨ ચમચીસોયા સોસ
  8. 1 ચમચીતેલ
  9. 1પાઉચ મેગી મસાલા
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેગીને બાફી લેવી

  2. 2

    એક બાઉલ લઇ તેમાં ઝીણું કાપેલું લસણ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું અને મેગી મસાલા ઉમેરવા

  3. 3

    તેલ ગરમ કરી તેમાં ઉમેરવું બાફેલી મેગી તેમાં ઉમેરી મિક્સ કરી લેવું

  4. 4

    કોથમીર નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shobhna Joshi
Shobhna Joshi @Shobhnajoshi
પર

ટિપ્પણીઓ

Similar Recipes