ફૂલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ, તેલ, મીઠુ નાખી મિક્સ કરી લો.હવે તેમાં પાણી એડ કરી લોટ બાંધી લો
- 2
એક તવી ગરમ કરો. રોટલી વણી તેના પર સેકી લો. ઘી લગાવી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સોફ્ટ ફૂલકા રોટી (Soft Fulka Roti Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
તવા ફૂલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.તવા ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે તવા ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
-
-
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ખૂબા રોટી એ એક રાજસ્થાની વાનગી છે. તેને બનતા થોડો સમય લાગે છે પણ દેખાવમાં ખુબ જ સરસ અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેને અહીં મેં પંચરત્ન દાળ સાથે સર્વ કરી છે. Hetal Vithlani -
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
-
-
-
-
-
-
-
-
મસાલા બંડલ રોટી (Masala Bundle Roti Recipe In Gujarati)
#GA4#Week25#Roti.ગુજરાતમાં રોટી એ સૌથી વધારે અને સૌની પ્રિય વસ્તુ છે. આજે મેં મસાલા રોટીના બંડલ બનાવીયુ છે .નાના હતા ત્યારે રોટલી બનવાની રાહ જોતા હતા. અને રોટલી શરૂ થાય, એટલે તરત જ અમારા બા અમને ગરમ-ગરમ રોટલી, તેના ઉપર લસલસતુ ઘી ,અને તેના ઉપર મેથીનો મસાલો ,અને તે રોટલી નુ બંડલ વાળી ને શરૂ થઇ જતા. બસ પછી તો રોટલી ની ગણતરી જ રહેતી નહોતી. ખૂબ ખુબ મજા પડતી .આજે તેવી જ મસાલા રોટલી ના બંડલ તૈયાર છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16003980
ટિપ્પણીઓ