બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામ પોઆ
  2. 1 નંગબટેકુ
  3. 1 નંગટામેટું
  4. 3 નંગલીલા મરચાં
  5. 1 ચમચીમીઠું
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીખાંડ
  9. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેકાને છાલ ઉતારી ને નાના ટુકડા કરો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં હળદર, હીંગ ઉમેરો અને પછી તેમાં બટેકાના ટુકડા ઉમેરો. (બાફી ને પણ લઇ શકાય)

  3. 3

    ઉપર છીબુ ઢાંકી ને તેના પર પાણી મૂકો.

  4. 4

    થોડા સમય બાદ તેમાં હવેજ કરો અને પછી ધોઈને ઝારામા નાખેલ પોઆ ઉમેરીને ટમેટાના ટુકડા ઉમેરીને પાંચ મિનિટ ચડવા દો.

  5. 5

    તો તૈયાર છે આપણા બટેકા પોઆ.

  6. 6

    કોથમીર ભભરાવીને સવ કરો.

  7. 7

    તેમાં કાજુ દ્રાક્ષ, દાડમના દાણા વગેરે પણ ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes