બેબી ફૂલકા રોટી(baby fulka roti recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#Roti & Paratha

બેબી ફૂલકા રોટી(baby fulka roti recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Roti & Paratha

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નાની વાટકીઘઉં નો જીણો લોટ
  2. ચુટકીમીઠું (skip પણ કરી શકો)
  3. ૧ ચમચીતેલ (મોણ માટે)
  4. જરૂર મુજબ પાણી
  5. ઘી (જરૂર મુજબ રોટી ઉપર લગાવવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો જીણો લોટ લઈ તેમાં થોડું મીઠું નાખી લોટ બાંધી તૈયાર કરી લ્યો,

  2. 2

    થોડી વાર પછી તેના નાનાં નાનાં લુઆ બનાવો,

  3. 3

    હવે એક એક નાની રોટલી વણતા જાવ,

  4. 4

    અને લોઢી ઉપર એક સાથે ત્રણ અથવા ચાર શેકતા જાવ અને એક સાઈડ કાચી શેકાય જાય એટલે તેને ગેસ ઉપર ડાયરેક્ટ ફૂલાવતા જાવ,

  5. 5

    બધી રોટલી તૈયાર કરતાં જાવ અને તેના ઉપર ઘી લગાવતાં જાવ,

  6. 6

    તો તૈયાર છે આપની બેબી ફુલકા રોટી.આ રોટી નાનાં બાળકો જોઈ ને જ ખુશ થઈ જાય છે અને ખાવાં લાગે છે.તમે પણ તમારા નાનાં બાળકો માટે આવી બેબી રોટી બનાવી ખુશ કરી દેજો,

  7. 7

    આભાર....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર

Similar Recipes