સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

Falguni Jagdish
Falguni Jagdish @falgunij12

ફરાળી વડા

સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

ફરાળી વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 લોકો
  1. 1કિગ્રા બટાકા
  2. 100 ગ્રામસાબુદાણા
  3. 2 ચમચીઆદું મરચાંની પેસ્ટ
  4. પીસેલા મરચાં
  5. ધાણાજીરું
  6. હળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. કોથમીર અને લીંબુ
  9. તપકિર નો લોટ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા બાફવા, સાબુદાણા ને ૩/૪ કલાક પલાળવા

  2. 2

    બાફેલા બટાકા ને મસડી ને તેમાં પલાળેલા સાબુદાણા, આદુ મરચાં ની પેસ્ટ, જીણી સમારેલી કોથમીર લીંબુ, મીઠું અને બધા મસાલા(જેમ કે હળદર, ધાણા, મરચાં) નાખી બધું મિક્સ કરવું

  3. 3

    બરોબર મિક્સ કર્યા બાદ તેના ગોલા વારવા, ગોલા ને તપકીર ના લોટ માં રગદોડવા.

  4. 4

    ત્યાર બાદ રગદોળાઈ ગયેલા ગોલા ને તેલ માં તળવા.

  5. 5

    તળાઈ ગયા પછી તેને ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.
    તૈયાર છે સ્વાદિષ્ટ સાબુદાણા ના વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Jagdish
Falguni Jagdish @falgunij12
પર

ટિપ્પણીઓ

Similar Recipes