સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni

આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે .

સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
2/3 loko
  1. ૨૫૦ ગ્રામ પલાળેલા સાબુદાણા
  2. ૫ નંગબાફેલા બટાકા
  3. ૧૦૦ ગ્રામ શીંગ નો ભૂકો
  4. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીલીંબુ નો રસ
  6. ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર
  7. તળવા માટે તેલ
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 3 ચમચીરાજગરાનો લોટ

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌ પ્રથમ બટેટાને બાફવા શીંગદાણા સેકીને તેને ક્રશ કરવા અને સાબુદાણા ચાર કલાક પલાળવા અને કોરા કરવા અને સાબુદાણા ના વડા માં નાખવા માટે નો મસાલો તૈયાર કરો

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં ક્રશ કરેલા બટાકા નાખવા તેમાં ચાર ચમચી રાજગરાનો લોટ નાખવો ચાર ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો નાખો તેમાં સાબુ દાણા નાખો એક ચમચી આદુ મરચાની પેસ્ટ નાંખવી ઝીણા સમારેલા લીલા મરચા નાખવા એક ચમચી એક ચમચી મીઠું નાખો,1/2 ચમચી ખાંડ નાખવી કોથમીર નાખી આ બધી વસ્તુને હલાવીને વડા બનાવવા નું મિશ્રણ તૈયાર કરવું પછી તેમાંથી નાના-નાના બોલ બનાવી તેને દબાવીને ને વડા બનાવવા ત્યારબાદ ગરમ તેલમાં ધીમે તાપે ૮ મિનીટ માટે તળવા

  3. 3
  4. 4

    ત્યારબાદ સાબુદાણા ના વડા ને તળીને પેપર ઉપર કાઢવા જેથી તેલ રહે નહીં પછી તેને એક ડીશમાં ગોઠવવા અને ટમેટાની ચટણી અને દહીં ની ચટણી સાથે ડેકોરેટ કરી સર્વ કરવા આ સાબુદાણા ના વડા ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Dave
Chandni Dave @Davechandni
પર

Similar Recipes