સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

#સ્ટફફ્રાયઈડલી
#FFC6

ઈડલી નાના મોટા સૌને ભાવે છે.આ એકવાર જરૂર થી ટ્રાય કરજો.
#સ્ટફ ફ્રાય ઈડલી

સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)

#સ્ટફફ્રાયઈડલી
#FFC6

ઈડલી નાના મોટા સૌને ભાવે છે.આ એકવાર જરૂર થી ટ્રાય કરજો.
#સ્ટફ ફ્રાય ઈડલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 માટે
  1. ૧ વાટકીચોખા
  2. ૧ /૨ વાટકી અળદની દાળ
  3. ૧/૨ ચમચી મેથી
  4. ૧/૨ ચમચી સાજીના ફૂલ
  5. ૧/૨ વાટકી દહીં
  6. જરૂર મુજબ મીઠું
  7. કોથમીર જરૂર મુજબ
  8. ૪ પત્તા લીમડો
  9. ૩ ચમચીતેલ ફ્રાય કરવા
  10. ૧\૨ ચમચી રાઈ
  11. ૧\૨ ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ અને ચોખા ૭ કલાક પલાડી રાખી પછી મિક્સર જાર માં ક્રશ કરી ખીરુ તૈયાર કરો.

  2. 2

    હવે ઈડલી કૂકર માં પાણી નાખી ઈડલી વાટકી માં તેલ લગાડી ખીરુ નાખી વીસ મિનિટ સુધી રાખો. હવે કૂકર નું ઢાંકણ ખોલી દો.

  3. 3

    ઈડલી ને વાટકી માંથી કાઢી લો.હવે ઉપરથી તલ, રાઈ, લીમડાનો વઘાર કરીને ઉપર રેડી કોથમીર નાખી ડીશ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

Similar Recipes