ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)

#FFC6
#Week6
#cookpadindia
#cookpadgujarati
#idli
#breakfast
#creativity
આજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે .
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6
#Week6
#cookpadindia
#cookpadgujarati
#idli
#breakfast
#creativity
આજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે .
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા ઈડલી માટે ઈડલી ના ટુકડા સમારી લેવા.કડાઈ માં તેલ ગરમ કરી વઘાર માટે ના મસાલા એડ કરી દેવા.ઈડલી ઉમેરી બાકીના મસાલા પણ ઉમેરી 2 મિનિટ માં ઉતારી લેવું.
- 2
વ્હાઇટ સાદી ઈડલી ફ્રાય કરવા માટે ઈડલી ના લાંબા કટ કરી લો.પેન માં તેલ ગરમ કરી હિંગ અને કાળા તલ લીમડો ઉમેરી દો.ઈડલી ઉમેરી બાકી ના મસાલા ઉમેરી મિક્સ કરી ઉતારી લેવું.
- 3
તૈયાર છે બે જાત ની ઈડલી ફ્રાય.ફોટામાં બતાવ્યા મુજબ પ્લેટ માં ગોઠવી દેવું.બન્ને ચટણી સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ઈડલી ફ્રાય Ketki Dave -
-
-
-
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6 સામાન્ય રીતે આપણે ઈડલી ખીરું બનાવી કરીએ છીએ. પરંતું મેં થોડું ઈનોવેટીવ અપનાવી ઈડલી બનાવી ફ્રાય કરેલ છે.જે ટેસ્ટમાં ખૂબજ સરસ લાગે છે. Smitaben R dave -
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#cookpaddindia અમારા ઘરે ઈડલી બને એટલે ઈડલી ફ્રાય પણ જોડે હોય જ.ઈડલી વધે તો જ બને એવુ નથી . બહુજ સરસ લાગે છે. सोनल जयेश सुथार -
-
-
-
-
-
ઈડલી ચીલી ફ્રાય (Idli Chili Fry Recipe In Gujarati)
#ffc6આપણે પનીર ચીલી ફ્રાય તો બનાવતાં જ હોઈએ , અહીં મેં થોડું ફ્યુઝન કરી પનીર ની જગ્યાએ ઈડલી ઉમેરી ને ઈડલી ચીલી ફ્રાય બનાવ્યું છે.બહુ જ મસ્ત બન્યું , તમે પણ બધા ટ્રાય કરજો. Kajal Sodha -
-
મિક્સ વેજ ઈડલી ફ્રાય(mix veg idli fry recipe in Gujarati)
#FFC6 સાદી ઈડલી ફ્રાય દરેક બનાવતાં હોય છે.નાના બાળકો અમુક શાકભાજી નથી ખાતાં તેમનાં માટે વેજીટેબલ મિક્સ કરી ને બનાવી છે.તેનાંથી ઈડલી એકદમ નરમ બને છે.કલરફૂલ ઈડલી જોવાં ની મજા પણ આવે છે.જે લંચબોક્સ માં પણ આપી શકો છો. Bina Mithani -
-
-
સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
#સ્ટફફ્રાયઈડલી#FFC6ઈડલી નાના મોટા સૌને ભાવે છે.આ એકવાર જરૂર થી ટ્રાય કરજો.#સ્ટફ ફ્રાય ઈડલી Urvashi Mehta -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
-
-
-
-
રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)
#FFC6#Week6#fry_Idli#Rasam#Ghee#breakfast#lunchbox#CookpadIndia#COOKPADGUJRATI આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે. Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (38)
WOW