મસાલા ઈડલી (Masala idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા ઈડલી બનાવવા માટે સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈ લો મેથી નાખી તેમને છથી આઠ કલાક માટે પલાળી રાખો ત્યાર બાદ મિક્સરમાં પીસી લો ૨-૪ કલાક મીઠું નાંખી ઢાંકી દો
- 2
ઈડલી મેકર મા પાણી નાખી ગરમ કરવા મુકો, એક બાઉલ માં ખીરું લઈ તેમાં સાજી ના ફૂલ નાખી હલાવો ચમચા થી સ્ટેન્ડ મા ભરી દો, સંચળ અને ચટણી સ્પ્રિંકલ કરી તેના પર લીલા ધાણા મૂકી ઢાંકણ બંધ કરો
- 3
5-7 મિનિટ મા થઈ જશે, થોડી વારમાં વરાળ નીકળી જાય એટલે બાર કાઢી લો સરવીંગ પ્લેટ માં લઇ ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરો
- 4
તૈયાર છે આપણી ગરમા ગરમ મસાલા ઈડલી....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12371027











ટિપ્પણીઓ (2)