રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ માં faluda પાઉડર નાખી ગેસ પર મૂકી ઉકાળવું
- 2
એકદમ ઊકળી ને થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું.
- 3
ઠંડુ થાય એટલે fridge માં મુકી દેવું
- 4
પીરસતી વખતે ગ્લાસ તૈયાર કરી તૈયાર થયેલ faluda નાખી આઇસ ક્રીમ નાખી ઉપર કાજુ બદામ ni કતરણ ભભરાવી દો ઠંડુ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
ગરમી પડે ત્યારે કંઈક ઠંડુ પીવાનું મન થાય છે. મેં આજે ફાલુદા બનાવ્યો છે. Jayshree Doshi -
મેંગો ફાલુદા
#RB6#KR#cookpad_guj#cookpadindiaફાલુદા એ પ્રચલિત ભારતીય પીણું છે જે ઉનાળા ની મૌસમ માં વધુ વપરાય છે. મૂળ ઈરાન નું આ ડેસર્ટ ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, મિડલ યીસ્ટ અને તુર્કી માં પણ ખાસ્સું પ્રચલિત છે.તકમરીયા, ફાલુદા સેવ, અને દૂધ જેવા મુખ્ય ઘટકો થી બનતાં આ પીણાં માં અલગ સ્વાદ ઉમેરી બનાવી શકાય છે. અત્યારે કેરી ની ભરપૂર મોસમ છે તો મેં આજે તેના સ્વાદ નું બનાવ્યું છે. Deepa Rupani -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
ગરમી માં late evening ઠંડો ઠંડો ફાલુદા મળીજાય તો આહાહા... Sangita Vyas -
-
-
-
-
શાહી કેસર ફાલુદા (Shahi Kesar Falooda Recipe In Gujarati)
#RB1 અમારા ઘર માં બધાં ને ફાલુદા બહુ ભાવે છે ગરમી શરૂ થાય એટલે ઠંડક માટે અવારનવાર ફાલુદા બનાવીએ છીએ Bhavna C. Desai -
ઇન્સ્ટન્ટ કેસર ફાલુદા(instant kesar Falooda Recipe In Gujarati)
# વીક મિલ ચેલેન્જ 2# સ્વીટ#માઇ ઇબુક# પોસ્ટ ૭ Kalika Raval -
કેસર ફાલુદા.(Kesar Falooda Recipe in Gujarati)
#RB5 ફાલુદો એ ઉનાળામાં પીવાતું સ્વાદિષ્ટ પીણું છે. અમારા ઘરમાં સૌનું મનપસંદ પીણું છે. ઘરે પણ ખૂબ જ સરળ રીતે ઓછા સમયમાં તૈયાર થાય છે. Bhavna Desai -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
#mr#મિલ્કફાલુદા તો લગભગ બધા bahar થી લાવવાનું પસંદ કરતા હોય છે. પણ જો આરીતે ઘરે જ બનાવવામાં આવે તો ખુબ જ સરસ બને છે..અને ફાલુદા ની સેવ પણ મેં recipe આપી છે. આરીતે ઘણા વર્ષો થી હું જાતેજ બનાવું છું. મારા પેજ પર રોઝ શિરપ અને ટુટી ફ્રૂટી ની પણ recipe આપી છે. Daxita Shah -
-
-
મેંગો શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mango Shake With Vanilla Icecream Recipe In Gujarati)
હેલ્થ માટે દરરોજ ફ્રૂટ ખાવું જોઈએ છોકરાવ ફ્રુટ ના ખાય તો એમને મિલ્ક શેક બનાવી ને પીવડાવી શકાય. તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો ફાલુદા(Mango faluda recipe in Gujarati)
#KR ફાલુદા અનોખું ડેઝર્ટ છે.જે નાસ્તા માં,લંચ કે ડિનર પછી ગમે ત્યારે માણી શકાય છે.તેમાં ફાલુદા ની સેવ,દૂધ અને ફળો તેનાં સ્વાદ માં વધારો કરે છે. Bina Mithani -
-
-
ફાલુદા
#સમર અત્યારે ઉનાળાની સીઝન આવે છે ઉનાળામાં ફાલુદા આઈસક્રીમ મળે તો મજા જ પડી જાય તો ઉનાળામાં માટે અને એના કોન્ટેસ્ટ માટે બનાવી છે્ Roopesh Kumar -
આગ્રાનું સ્પેશિયલ ફાલુદા
#Goldenapron#Post10#આ ફાલુદામાં વરમેસેલી ,ગુલાબ શરબત અને વેનિલા આઈસ્ક્રીમથી બને છે. જે આગ્રામાં ખૂબજ પ્રખ્યાત છે.જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
ફાલુદા (Falooda Recipe in Gujarati)
ફાલુદો એ ખૂબ જ સરસ અને ઠંડક પ્રદાન કરતું પીણું છે. આઈસ ક્રિમ અને ડ્રાય ફ્રૂટ્સ એને ખૂબ જ સુંદર અને ટેસ્ટી બનાવે છે. Jyoti Joshi -
-
-
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
ફાલુદા(faluda recipe in gujarati)
#ફટાફટઉનાળા નીઆકરી ગરમી મા ઠંડક આપતી આ desert category ની વાનગી મારી માનીતી છે. આબાલ વૃદ્ધ બધાં ને ભાવે એવી આ વાનગી અચાનક આવી ચઢેલા મહેમાન ને પણ ખૂબ ભાવસે.જો સેવ બનાવી ને રાખી હસે તો વેંકેસન મા બપોરે બાળકો જાતે પણ બનાવી ને તેની મજા માણી સક્સે. Jigisha Modi -
પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
#RC4#rainbowchallenge#greencolorrecipe#cookpad_gu#cookpadindia#the_divine_foodવધારે કંઈ નહીં લખીશ આ વખતે. બસ એટલું કહીશ કે એકવાર તો જરૂર થી બનાવજો. તાજા પાન ની અરોમા અને સ્વાદ નો કંઇક અલગ જ જાદુ છે આ પાન ફાલુદા માં 🥰 Chandni Modi -
-
મેંગો ફાલુદા
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16171527
ટિપ્પણીઓ