શાહી કેસર ફાલુદા (Shahi Kesar Falooda Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#RB1
અમારા ઘર માં બધાં ને ફાલુદા બહુ ભાવે છે ગરમી શરૂ થાય એટલે ઠંડક માટે અવારનવાર ફાલુદા બનાવીએ છીએ

શાહી કેસર ફાલુદા (Shahi Kesar Falooda Recipe In Gujarati)

#RB1
અમારા ઘર માં બધાં ને ફાલુદા બહુ ભાવે છે ગરમી શરૂ થાય એટલે ઠંડક માટે અવારનવાર ફાલુદા બનાવીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 1/2 વાટકી ખાંડ
  3. 2 ચમચીતકમરીયા
  4. 1 કપફાલુદા સેવ
  5. 2સ્ફુપ આઈસ્ક્રીમ
  6. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  7. 8-10તાંતણા કેસર
  8. 4-5 ચમચીકાજુ બદામ પિસ્તા ની કતરણ
  9. 3-4 ચમચીટૂટી ફ્રુટી
  10. ફાલુદા સેવ બનાવવા માટે:-
  11. 1 વાટકીકોર્નફ્લોર
  12. 1/2 ચમચીઘી
  13. દોઢ વાટકી પાણી
  14. 3-4 ચમચીખાંડ
  15. બરફ ના ટુકડા વાળું ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફાલુદા સેવ બનાવવા માટે કોર્નફ્લોર માં પાણી અને ખાંડ ભેળવી ગરમ કરી હલાવતાં રહેવું. અને એકદમ ઘટ્ટ થાય પછી તેમાં 1/2 ચમચી ઘી નાખવું જેથી સરસ ચમક આવશે. ત્યારબાદ સંચા માં ભરી બરફ વાળા ઠંડા પાણી માં સેવ પાડવી એકદમ સરસ અને છુટ્ટી થશે.

  2. 2

    દૂધ ને ગરમ કરવા મૂકવું તેમાં થોડી ખાંડ નાખવી. ઠંડા દૂધ માં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી ગરમ દૂધ માં નાખી હલાવી દૂધ ઠંડુ કરવા રાખવું. તકમરીયા પલાળી રાખવાં. કાજુ બદામ પિસ્તા ની કતરણ કરવી

  3. 3

    સૌ પ્રથમ ગ્લાસ માં તકમરીયા નાખી ઉપર દૂધ નાખવું.ત્યારબાદ ફાલુદા સેવ નાખવી ઉપર કેસર વાળું દૂધ નાખવું.પછી આઈસ્ક્રીમ મૂકી તેના પર ફરી તકમરીયા અને ડ્રાયફ્રુટ ની કતરણ અને ટૂટી ફ્રુટી નાખી ગુલાબ ની પાંખડી મૂકી શાહી કેસર ફાલુદા સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes