રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે કેળા ની છાલ ઉતારી ખમણી ની મદદ થી સિધ્ધા માં તેલ માં પડી લો.
- 2
ક્રિસ્પી કરવા ની હોવા થી થોડી તળવા માં વાર લાગે છે અને મીડીયમ થી હાઈ ફ્લેમ પર તળવી.
- 3
બધા મસાલા ને મિક્સ કરી તળેલી વેફર પર છાંટી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા વેફર
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ #par@vaishali_29@rekhavora@Sangitઆજે મારા દીકરાની ફરમાઈશ પર કેળા વેફર ટ્રાઈ કરી. પહેલી વાર બનાવતી હોવાથી 2 નંગ કેળાં ની જ બનાવી છે. 2-3 રેસીપી ને ફોલો કરી છે. ક્રિસ્પી અને ટેસ્ટી કેળા વેફર બની છે. Dr. Pushpa Dixit -
-
કેળા ની લાઈવ વેફર
#RB19#Week19#SFR#SJRશ્રાવણ મહિનો ચાલે છે એટલે આખો મહિનો તહેવારો ની હારમાળા આવે અને વચ્ચે સોમવાર અને એકાદશી તો ખરી જ. એમાં ફરાળી વાનગીઓ પણ બવ બને અને એમાંય સૌ ની ફેવરિટ એટલે બટાકા કેળા ની વેફર. અને વેફર નું નામ આવે એટલે નાના બાળકો શું મોટા ઓ ના પણ મન લલચાય જાય ખાવા માટે. મેં બનાવી કેળા ની લાઈવ વેફર. બજાર માં જે પેકેટ માં કે તળેલી મળતી હોય છે એના કરતા ઘરે ઘણી સારી અને ચોખ્ખાઈ થી બનાવી શકીયે છીએ અને સસ્તી પણ પડે છે. તો આ સીઝન માં મેં મારા ઘર ના ઓ ને બજાર ની ભેળસેળીયા તેલ માં તળેલી વેફર કરતા ઘર ની વેફર ખવડાઈ એ પણ લાઈવ. Bansi Thaker -
-
કેળા ની વેફર
#goldenapron2(Kerala)કેરાલા મા આં તો કેળા ની ઘણી બધી વાનગી ઓ બનાવા મા આવે છે..તેમા એક છે કેળા ની વેફર્સ.. કેળાની ચીપ્સ કડક અને સ્વાદિષ્ટ ચિપ્સ છે જે કેળા અને નાળિયેર તેલથી બનાવવામાં આવે છે.તેના થી તેનો એક અલગ જ સ્વાદ ઉભો થાય છે.આ તેલ ના લીધે તે બીજી વેફરસ કરતા અલગ પડે છે.. Zarana Patel -
-
કેળા વેફર
#EB#kelawafer#PR#Ff3#fastivalspecial#shravan#paryushan#kachakela#week16#CookpadIndia#COOKPADGUJRATI શ્રાવણ માસ એટલે તહેવાર અને ઉપવાસ નાં દિવસ.... મેં અહીં કેળા ની વેફર તૈયાર કરી છે જે પર્યુષણ પર્વ માં તથા શ્રાવણ માસ દરમિયાન પણ ઉપયોગ કરી શકાય છે. આ વેફર નાના મોટા દરેકને પસંદ પડે તેવી છે. પર્યુષણ દરમ્યાન લીલોતરી વપરાતી નથી, પણ આ રીતે કેળા ની વેફર પર્યુષણ પર્વ ની અગાઉ તૈયાર કરી લીધી હોય તો તે વાપરી શકાય છે.આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ફરાળ માં પણ કેળા ની વેફર નો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
-
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana chips recipe in Gujarati)
#મોમમારી મમ્મી ને માટે કહેવા મારી પાસે શબ્દ નથી ટૂંક મા કહું તો મા તે મા બીજા વગડાના વા (ગોળ વીના મોળો કંસાર મા વિના સૂનો સંસાર) Prafulla Ramoliya -
-
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2Word bananaકેળા મા કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી રે છે .એટલે તેની અલગ અલગ રીતે આપણા ભોજન મા લઈ એ તો ઘણો ફાયદો થાય જેમકે સ્મુધી,કેક,વેફર,મીલ્કશેક, કેળા નુ શાક ,ચીપ્સ ,વગેરે અને બીજુ ઘણું બનાવી શકાય. Nilam Piyush Hariyani -
-
કેળા વેફર(Kela wafer recipe in gujarati)
#ઉપવાસ#પોસ્ટ1અહી કાચા કેળા માંથી વેફર બનાવેલ છે. આ વેફર બનાવવી ખુબ સરળ છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે. આ વેફર ઉપવાસ માં અને બીજા કોઈ પણ સમયે સૂકા નાસ્તા માં પણ માણી શકાય. Shraddha Patel -
-
-
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#childhood#EB#week16#ff3Aa me recipe first time try kari che mara keda thoda pocha hova thi ghani wafers tuti pan gai che Rajvi Bhalodi -
-
-
-
-
-
More Recipes
- ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
- દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
- ટીંડોળા - ગાજરનું શાક (Tindora Gajar Shak Recipe In Gujarati)
- દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
- ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16172948
ટિપ્પણીઓ (8)