કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#GA4
#Week2
Word banana
કેળા મા કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી રે છે .એટલે તેની અલગ અલગ રીતે આપણા ભોજન મા લઈ એ તો ઘણો ફાયદો થાય જેમકે સ્મુધી,કેક,વેફર,મીલ્કશેક, કેળા નુ શાક ,ચીપ્સ ,વગેરે અને બીજુ ઘણું બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
4 servings
  1. 5-6નંગ કાચા કેળા
  2. તળવા માટે તેલ
  3. 1ટી.સ્પુન મરી પાઉડર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. લાલ મરચું,સંચળ ઓપ્શનલ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    કાચા કેળા સારા સીલેક્ટ કરવા પછી એક કેળા ની છાલ કાઢી ને રાખો.

  2. 2

    તેલ એક કડાઈમાં ગરમ કરો પછી વેફર મશીન ની મદદ થી કેળા ની વેફર તેલમા પાડો.

  3. 3

    ક્રિસ્પી તળી લો.પછી તેના પર તમારી ઈચ્છા મુજબ મરી,મીઠું,મરચું સંચળ ભભરાવો. અને સ્ટોર કરો.તૈયાર છે ક્રિસ્પી કેળા વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

Similar Recipes