ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Anupa Prajapati @annu_8623
Manthan special
,( સિક્કા નાખી ને લાડુ વાળ્યા જેથી બાળકો ને ખાવાની ઈચ્છા થાય.) અમે નાના હતા ત્યારે મારા મમ્મી આવી રીતે બનાવતા.
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Manthan special
,( સિક્કા નાખી ને લાડુ વાળ્યા જેથી બાળકો ને ખાવાની ઈચ્છા થાય.) અમે નાના હતા ત્યારે મારા મમ્મી આવી રીતે બનાવતા.
રાંધવાની સૂચનાઓ
- 1
જાડા લોટ માં મોણ નખી પિંડ્યા વડી તળી લેવા.
- 2
મિડિયમ ફેલમ પર તળી તેનો જીણો ભૂકો કરવો.
- 3
- 4
એક પેન માં ઘી ગોળ લઈ બુલબુલે થાય ત્યાં સુધી પાય કરવી.
- 5
તેમાં લોટ નો ભૂકો ઉમેરી સરસ મિક્સ કરી,લાડુ વાડી,ઉપરથી ખસ ખસ લગાવી દેવું.મે આ લાડુ માં સિક્કા નાખ્યા છે,મારા દીકરા ને સિક્કા નીકળે એટલે ખાવાની મજા આવે છે.
Similar Recipes
-
ચૂરમાં ના લાડુ
#ચતુર્થી ગણેશ મહોત્સવ શરૂ થાય એટલે તેમાં પ્રસાદી માટે અલગ અલગ પ્રકાર ના લાડુ બનાવવા મા આવે છે અહી ચૂરમા ના લાડુ જે ગણેશ જી ને પ્રિય છે તે બનાવશું. Varsha Karia I M Crazy About Cooking -
-
ચૂરમાં ના લાડુ (churma ladu recipe in Gujarati)
#GA4#week14#ladooલાડું એ ગુજરાતીઓ નાં પ્રિય છે ઘણી પ્રકાર નાં બને છે.. ચુરમા નાં, ખજૂર નાં, બુંદી નાં, મગજ નાં વગેરે અહીં ચુરમા નાં લાડું બનાવીશુ સારા નરસા પ્રસન્ગે લાડું જમણવાર મા હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
ચૂરમાં ના લાડુ (churma na ladu recipe in gujarati)
#gc આજ ના આ પાવન અવસર પર cookpad ની ટીમ અને બધા મેમ્બર્સ ને મારા અને મારા પરિવાર તરફથી #HappyGaneshChaturthi... Tejal Rathod Vaja -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
ચૂરમાં ના લાડુ (churama laddu Recipe In Gujarati)
#મોમ મમ્મીને લાડુ ખુબ ભાવે અને ખુબ ટેસ્ટી લાડુ મમ્મી બનાવે અને મને પણ મમ્મી ના હાથ ના લાડુ ભાવે એટલે મે પણ આજ એવા જ લાડુ મમ્મી માટે બનાવ્યા બાળકો ને પણ ભાવે માટે મે નાની સાઈઝ ના પણ બનાવ્યા છે. મમ્મી કેઇ ખસ- ખસ વગર લાડુ અધૂરા લાગે એટલે મે એવા જ લાડુ બનાવ્યા છે . Alpa Rajani -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#Fam#cookpadguj#cookpadind ઘઉં માં થી અનેકવિધ વાનગીઓ બને છે જેમ કે કેક, બિસ્કીટ, નાનખટાઈ, પીઝા ના રોટલા પરંતુ પહેલાં તો નાના હતા ત્યારે કપ કેક, બ્રાઉની , જગ્યાએ લાડુ ફેમસ હતા દરેક ઘરમાં મારા ફેમિલી માં મારી મમ્મી એ સૌથી પહેલા શીખવાડયાહતા. Rashmi Adhvaryu -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friendsઆજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.#WD Chhaya panchal -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાં લાડુઆજે બાપ્પા ને ચૂર્મા ના લાડુ નો પ્રસાદ મા ધરાવ્યા.ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA -
-
-
ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GC#PRગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ચૂરમાના લાડુ તો બધાના ઘરમાં બનાવતા જ હોય છે.મે આ લાડુ મારા મમ્મી પાસેથી શીખેલા છે. Hetal Vithlani -
ચૂરમાં ના લાડુ (churma na laddu Recipe In Gujarati)
#GC #cookpadgujrati#cookpadindiaભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી હોય.પ્રસાદ વાત ની હોય તો ગણપતિ બાપા ને સૌથી વધુ આ ચૂરમા ના લાડુ ભાવે. ગુજરાત ની આ પારંપારિક મીઠાઈ છે પેલા લગન પ્રસંગ હોય કે કોઈ પણ નાનામોટા ખુશી નાં સમાચાર હોય તો ઘર માં લાડુ બનાવવા મા આવતા.શુદ્ધ દેસી ઘી મા બનતા લાડુ ખૂબ જ પોષ્ટિક છે. Bansi Chotaliya Chavda -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા ના પ્રિય લાડુચુરમા ના લાડુ Vyas Ekta -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#HRઅમારા ઘરમાં હોળીની પૂનમ આવે એટલે ચુરમાના લાડુ બને છે મારા બા દાદાન ચુરમાના લાડુ બહુ ભાવે છે મારા દાદા અને બા એક્સપાયર થઈ ગયા એટલે અમે હોળી ઉપર ચુરમાના લાડુ બનાવી છે. Hinal Dattani -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા નું પ્રીય ભોજન ચુરમા ના લાડુ Jigna Patel -
ચુરમા ના ગોળ વાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
કાઠીયાવાડ માં કોઈ મહેમાન આવે ત્યારે ચુરમાના લાડુ જ બનતા હોય છે. અમારા ઘરમાં બધાને ગોળ વાળા લાડુ બહુ ભાવે છે.ગરમ ગરમ લાડુ 😋 ખાવાની મજા આવે છે. Sonal Modha -
ચુરમાનાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી એ શ્રી ગણેશની ઘરે તથા જાહેર સ્થળો એ સ્થાપના કરવામાં આવે છે. ગણેશજી ના પ્રસાદ માટે વિવિધ લાડુ અને મોદક બનાવવામાં આવે છે. અહીં મેં ચુરમાનાં લાડુ બનાવ્યા છે. Jyoti Joshi -
લાડુ(Ladoo Recipe in Gujarati)
મારા નાના છોકરા ના ભાવતા છે. એટલે વારે વારે બને છે. sorry હું પ્રોસેસ ના pic લેવાનું ભૂલી ગઈ. છતાં થયું રેસિપી share ક રૂ Kinjal Shah -
ચુરમા ના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
આ અમારા અથેટિક રેસીપી છે. આ લાડુ મારા મમ્મી પાસે થી શીખ્યા છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
ગુંદ,ડ્રાયફ્રુટ ચૂરમાં લાડુ
#શિયાળો શિયાળો એટલે વસાણાં, શાકભાજી , ફળો ખાવા માટે યોગ્ય છે ,આ ઠંડી ની ઋતુમાં શરીર ને ગરમી અને શક્તિ પુરી પાડવા માટે સૌ કોઈ વસાણાં બનાવે છે.પણ નાના બાળકો આ વસાણાં ખાતા નથી હોતા. તો તેમને ચૂરમાં ના લાડુ માં ડ્રાયફ્રુટ ,અને ગુંદ નાખી ને આ લાડુ ખવડાવી શકાય છે.તો બાળકો આ પ્રેમ થી લાડુ ખાશે. Krishna Kholiya -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આપણો દેશ ભારત અને એમાં પણ ગુજરાત રાજ્ય ના લોકો તહેવાર પ્રિય છે અને ખાવાના પણ ખૂબ જ શોખીન છે તો આજે આપણે ટ્રેડિશનલ તહેવારને અનુરૂપ ચુરમાના લાડુ બનાવશો#festival special 😋🎉🎉 @Darshcook_29046696Darshna Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16177988
ટિપ્પણીઓ (3)