રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક અને ફ્રુટ ને ઝીણા કાપી લેવા
- 2
તેમાં મીઠું મરી પાઉડર દહીં અને મેયોનીઝ ઉમેરી મિક્સ કરી ઠંડુ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
#GA4#Week5#saladરશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Nilam Chotaliya -
-
રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)
રશિયન સલાડ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.બુફે જમણ મા હોય છે. મારી નજર એના પર હોય છે. #સાઇડ Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)
#GA4#Week5#Salad આ સલાડ અમારા ઘરમાં બધા પસંદ કરે છે. ને વેજીટેબલ અને ફ્રૂટ થી ભરપૂર હોવાથી પ્રોટીન યુકત પણ છે. Niral Sindhavad -
-
-
-
-
-
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5#સૌપ્રથમ બધી સબ્જી અને ફળ લઈને સમારી લોહવે માયોનીઝ અને ક્રીમ માં બધી સબ્જી મિક્સ કરી લોકાળા મરી પાઉડર ભભરાવોસર્વિંગ બાઉલમાં સુંદર રીતે સર્વ કરો Ekta Bhavsar -
-
-
-
-
-
રશિયન સલાડ (russian salad recipe in gujarati)
રશિયન સલાડ મારા હસબન્ડનું ફેવરિટ સલા ડ હું વીકમાં બેથી ત્રણવાર આ સલાડ બનાવું છું આ સલાડ ખૂબ જ હેલ્ધી હોય છે Payal Desai -
-
રશિયન સલાડ.(Russian Salad Recipe in Gujarati.)
#સાઈડ. આ સલાડ ફ્રુટ અને વેજીટેબલ ના કોમ્બિંનેસન થી ખુબજ ટેસ્ટી બને છે.અને ક્રિમી પણ એટલે કોઇ પણ લંચ ડિસ કે ડિનર સાથે અથવા તો ઍખલું સલાડ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.અને ઝડપ થી બની જાય છે. Manisha Desai -
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16193479
ટિપ્પણીઓ